લોકસભા ચૂંટણીના પરિણામો પહેલા, I.N.D.I.A ગઠબંધનના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ રવિવારે ચૂંટણી પંચને મળ્યું. તેમણે EC પાસે પાંચ માગણીઓ મૂકી.
અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, 'અમે ગઠબંધનના નેતાઓ ત્રીજી વખત ચૂંટણી પંચ સમક્ષ ભેગા થયા છીએ. અમે ચૂંટણી પંચ સાથે અમારી ચિંતા વ્યક્ત કરી અને ચર્ચા કરી.