Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ન્યૂઝિલેન્ડની સંસદમાં એક બિલ રજૂ કરવામાં આવ્યું. આ બિલ બ્રિટન અને માઓરી વચ્ચેની 184 વર્ષ જૂની સંધી સાથે જોડાયેલું હતું. આ બિલના વિરોધમાં માઓરી સાંસદોએ સંસદમાં હટકે વિરોધ કર્યો. મહિલા સાંસદે બિલની કોપી પણ ફાડી નાખી. આ સમયે સંસદમાં જોવાં જેવાં દૃશ્યો સર્જાયાં. આ વિરોધ સાથે ફરી એકવાર ન્યૂઝિલેન્ડનાં યુવા સાંસદ હાના રાવાહિતી ચર્ચામાં આવી ગયા છે.

આ ચર્ચાનું કારણ છે ટ્રેડિશનલ માઓરી હાકા ડાન્સ. આપને જણાવી દઈએ કે, હાકા એક યુદ્ધ ગીત છે, જે પુરી તાકાત અને પરંપરાગત હાવભાવ સાથે ગાવામાં આવે છે. ન્યૂઝિલેન્ડની સંસદમાં થયેલા આ હોબાળાનો વીડિયો જોવા માટે ઉપરના ફોટા પર ક્લિક કરો.