Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કરમસદ સમાજ UKએ લંડનમાં નવરાત્રિ ફેસ્ટિવલ 2023ના કરેલા આયોજનમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓએ ભાગ લીધો હતો અને વિવિધ ગરબાના તાલે રાસની રમઝટ બોલાવી હતી. 15 ઓક્ટોબરથી 24 ઓક્ટોબર સુધી આ નવરાત્રિ ફેસ્ટિવલ યોજાયો હતો.