રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એક્ટ-2013 : ત્રણ રાજ્યો દિલ્હી, રાજસ્થાન અને ઉત્તરાખંડે આને અમલી બનાવ્યા નથી. આને લાગુ કરવાની પ્રક્રિયા આશરે 10 વર્ષથી અટવાયેલી છે.
શહેરી વિકાસ મંત્રાલય
સ્ટ્રીટ વેન્ડર્સ સંરક્ષણ એક્ટ-2014 : બિલના સંબંધમાં મંત્રાલય દ્વારા વિશ્વાસ અપાયો કે જાહેરનામું જારી કરવા માટે તે પગલાં લેશે. નિયમો નક્કી કરવાનું કામ કેમ પૂર્ણ કરી શકાયું નથી તે અંગે કોઇ માહિતી અપાઇ નથી.
કાયદા અને ન્યાય મંત્રાલય
ઇન્ડિયા ઇન્ટરનેશનલ આર્બિટ્રેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જ અસ્તિત્વમાં નથી. આ બિલ સંસદમાં પેન્ડિંગ છે. આ એક્ટ એ વખતે અમલી બનશે જ્યારે કાઉન્સિલની રચનાને લઇને બિલ પાસ કરવામાં આવશે.