નવરાત્રિના મહાપર્વનું આજે નવમું અને અંતિમ નોરતું હતું, ત્યારે રાજકોટીયન્સ અનેરા ઉત્સાહ સાથે ગરબે ઘૂમ્યા હતા. રાજકોટના ગરબા ગ્રાઉન્ડ્સમાં ખેલૈયાઓની ભીડ જામી હતી, જ્યાં કલાકારોએ પોતાના અંદાજમાં ખેલૈયાઓને ડોલાવ્યા હતા.
રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં આવેલી વિરલ વાટિકા સોસાયટીમાં યુનિકોન સ્ટેકટર્સ એકેડમીના બાળકોએ સ્કેટિંગ ગરબા લીધા હતા. 8 વર્ષથી લઇને 13 વર્ષ સુધીના 10 બાળકોએ સ્કેટિંગથી ગરબા કર્યા હતા.