Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમેરિકાના અલબામામાં એક બ્લેક હૉક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે. હેલિકોપ્ટર અલબામા-ટેનેસી બોર્ડરની નજીક હાઇવે 53 પર હંટ્સવિલ શહેરથી 10 માઇલ દૂર ક્રેશ થયું હતું.


મળતી માહિતી મુજબ, આ ટેનેસી નેશનલ ગાર્ડનું UH-60 હેલિકોપ્ટર હતું કે જે રૂટિન ટ્રેનિંગ પર હતું. મેડિસનના પોલીસ અધિકારીઓને અમેરિકાના સમય પ્રમાણે આશરે 3 વાગ્યે 911 પર ઘટનાની સૂચના મળી હતી.