અર્જુન કપૂર અને તેની કઝિન સોનમ કપૂર કોફી વિથ કરણના આવનારા એપિસોડમાં એક સાથે જોવા મળવાના છે. આ એપિસોડમાં હેવિલી પ્રેગનેન્ટ સોનમ કપૂરે પોતાના ભાઈ અર્જુન કપૂરની સેક્સ લાઇફને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે અર્જુન મલાઇકાને ડેટ કર્યા પહેલા કઈ યુવતીઓ સાથે રાત પસાર કરી ચુક્યો છે.
Koffee with Karan પર એક સાથે આવ્યા સોનમ અને અર્જુન
જેમ અમે તમને જણાવ્યું કે સોનમ અને અર્જુન કપૂરને આવનારા કોફી વિથ કરણ એપિસોડમાં જોઈ શકાશે. શોના હોસ્ટ કરણ જોહરે આ એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે, જેને જોઈને ફેન્સ એપિસોડની રાહ જોઈ રહ્યાં છે. એસિપોડમાં સોનમે અર્જુનની સેક્સ લાઇફને લઈને એવો ખુલાસો કર્યો છે, જેનાથી અર્જુન પણ ચોકી ગયો.
બહેન સોનમે અર્જુનની સેક્સ લાઇફ પર કર્યો મોટો ખુલાસો
પ્રોમોમાં વાત કરતા કરણ જોહરે સોનમને પૂછ્યું કે તેની કઈ એવી મિત્ર છે જેની સાથે સોનમનો ભાઈ સુઈ ચુક્યો છે એટલે કે સોમને પોતાના ભાઈ અને કઝિન્સ તેની કઈ બહેનપણીઓ સાથે રાત વિતાવી ચુક્યા છે. તેના પર સોનમે કહ્યું કે તે આ વિશે ચર્ચા કરવા ઈચ્છતી નથી પરંતુ તેના ભાઈઓએ કોઈને છોડી નથી. સોનમના આ જવાબથી કરણ જોહર અને અર્જુન કપૂર બંને ચોકી ગયા. તેના પર કરણ બોલે છે કે સોનમના ભાઈ ક્યા પ્રકારના છે. પોતાને બચાવવા અને ટોપિકને અવોઈડ કરવા માટે અર્જુન રાડો પાડી રહ્યો છે, ભાઈ છોડો, સોનમ તું ક્યા પ્રકારની બહેન છે જે આ વાતો બધાની સામે કરી રહી છે. સોનમના નિવેદન પ્રમાણે અર્જુન મલાઇકાને ડેટ કરતા પહેલા સોનમની બહેનપણીઓ સાથે કોઝી થઈ ચુક્યો છે.
સોનમના આ જવાબથી કરણ જોહર અને અર્જુન કપૂર બંને ચોકી ગયા. તેના પર કરણ બોલે છે કે સોનમના ભાઈ ક્યા પ્રકારના છે. પોતાને બચાવવા અને ટોપિકને અવોઈડ કરવા માટે અર્જુન રાડો પાડી રહ્યો છે, ભાઈ છોડો, સોનમ તું ક્યા પ્રકારની બહેન છે જે આ વાતો બધાની સામે કરી રહી છે. સોનમના નિવેદન પ્રમાણે અર્જુન મલાઇકાને ડેટ કરતા પહેલા સોનમની બહેનપણીઓ સાથે કોઝી થઈ ચુક્યો છે.