Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં હિન્દુ કલ્ચરલ ગ્રુપે નવરાત્રિ ફેસ્ટિવલ 2023નું આયોજન કર્યું. જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોથી માંડીને વૃદ્ધો પણ હાજર રહ્યા હતા. કુમકુમ કેરા પગલે અને મોર બની થનગાટ કરેના તાલે સૌ કોઇએ રાસ લીધા હતા