Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ક્રિકેટર હાર્દિક પંડ્યાની પત્ની નતાશા સ્ટેનકોવિક ઉદયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરી રહ્યા છે. વેલેન્ટાઈન ડે (14 ફેબ્રુઆરી)ના અવસરે બંનેએ ક્રિશ્ચિયન રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. હવે બુધવારે એટલે કે 15 ફેબ્રુઆરીએ બંને હિંદુ ધર્મ અનુસાર લગ્ન કરશે.


હાર્દિક પંડ્યાએ લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં નતાશા સફેદ ગાઉનમાં અને હાર્દિક બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે લગ્નમાં તેમનો 2 વર્ષનો પુત્ર પણ સામેલ થયો હતો. નતાશા એક્ટ્રેસ અને મોડલ છે અને સર્બિયાની રહેવાસી છે.