Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.
+91 83203 32706
info@samkalin.in
લંડનમાં વિવિધ જગ્યાએ નવરાત્રિની ઉજવણી કરાઇ હતી. ગુજરાતીઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઇ ભક્તિમય વાતાવરણમાં રાસ ગરબાની રમઝટ બોલાવી હતી.