Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

(27 જૂન, 2024) સંસદ સત્રના ચોથા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંયુક્ત રીતે લોકસભા અને રાજ્યસભાને સંબોધન કર્યું. પોતાના 50 મિનિટના સંબોધનમાં તેમણે NDA સરકારના 5 વર્ષનો રોડમેપ પણ આપ્યો. આ દરમિયાન વિપક્ષ તરફથી વિરોધનો અવાજ પણ સંભળાયો હતો.