Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મુંબઈના ઘર ખરીદનારાઓએ તેમની આવકના 51 ટકા ઇએમઆઇમાં ચૂકવવા પડે છે. જ્યારે અમદાવાદમાં આ પ્રમાણ 21% છે. આ કારણે મુંબઈનું હાઉસિંગ માર્કેટ દેશના ટોચના 8 રિયલ એસ્ટેટ બજારોમાં સૌથી વધુ પરવડે નહિં તેવા બજારોમાંનું એક છે. તે જ સમયે અમદાવાદ સૌથી સસ્તું બજાર છે.


એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર 2023ના અંતથી વ્યાજ દરો સ્થિર રહેવાને કારણે 2024ના પ્રથમ છ મહિનામાં ઘર ખરીદવાની ક્ષમતામાં સુધારો જોવા મળ્યો છે. વ્યાજદર સ્થિર રહેવાનું વલણ આગળ પણ ચાલુ રહી શકે છે. કોલકાતા બીજા સ્થાને છે અને અહીંના લોકો તેમની આવકના 24% EMI પર ખર્ચ કરી રહ્યા છે. પુણેના લોકો તેમની આવકના 24% ઘરની EMI પર ખર્ચી રહ્યા છે.