Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુક્રેન રશિયા સામેના યુદ્ધમાં ભારતીય દારૂગોળોનો ઉપયોગ કરી રહ્યું છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર ભારતે આ હથિયારો યુરોપિયન દેશોને વેચ્યા હતા, પરંતુ હવે યુક્રેન તેનો ઉપયોગ કરી રહ્યું છે.


રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, રશિયાના વિરોધ છતાં ભારતે તેને રોકવાનો પ્રયાસ કર્યો નથી. 3 ભારતીય અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, રશિયાએ 2 વખત ભારતને આ અંગે ફરિયાદ કરી છે.

ભારતીય દારૂગોળો ઈટાલી અને ચેક રિપબ્લિક થઈને યુક્રેન પહોંચી રહ્યો છે. આ બંને દેશો ભારત પાસેથી મોટી માત્રામાં શેલ ખરીદે છે. છેલ્લા એક વર્ષમાં આ બંને દેશોએ ભારતીય દારૂગોળો યુક્રેન મોકલ્યો છે.

Recommended