Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત વિરુદ્ધ સિડની ટેસ્ટના પહેલા દિવસથી જ ઓસ્ટ્રેલિયાએ પકડ જમાવી લીધી છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી મેચમાં ઈન્ડિયા પહેલી ઈનિંગમાં 185 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી, જોકે સ્ટમ્પ્સ સુધી ઓસ્ટ્રેલિયાએ એક વિકેટ ગુમાવી દીધી હતી અને 9 રન બનાવી લીધા હતા.


એ જ સમયે ભારત માટે પ્રથમ ઈનિંગમાં રિષભ પંત (40 રન) સૌથી વધુ સ્કોરર હતો. તેને મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના બે વખત બોલ વાગ્યા હતા. આ દરમિયાન મેચ થોડો સમય રોકવી પડી હતી. પંતે તેની ઇનિંગમાં સિક્સર ફટકારી હતી, જે બોલ સાઇડ સ્ક્રીન પર પડ્યો હતો. એને નીચે ઉતારવા માટે સીડીનો સહારો લેવો પડ્યો