અઠવાડિયાના ચોથા કારોબારી દિવસે, સેન્સેક્સ 143 પોઈન્ટ વધીને 82,001 પર બંધ થયો. નિફ્ટી પણ લગભગ 33 પોઈન્ટ વધીને 25,084 પર બંધ થયો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરમાં તેજી અને 15 શેર ઘટ્યા. બજાજ ફિનસર્વ, ICICI બેંક અને બજાજ ફિનસર્વના શેર 1% સુધીની તેજી રહી. HUL, પાવર ગ્રીડ અને ઝોમેટોમાં ઘટાડો રહ્યો
નિફ્ટીના 50 શેરોમાંથી 22 શેરો વધ્યા અને 28 શેરો ઘટ્યા. NSEના મેટલ, બેંકિંગ, FMCG અને ઓટો ઈન્ડેક્સમાં નજીવો ઘટાડો થયો. ફાર્મા, રિયલ્ટી અને હેલ્થકેરમાં વધારો થયો.