Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સોના-ચાંદીના ભાવમાં સતત ત્રણ દિવસના ઘટાડા બાદ (2 જાન્યુઆરી) તેજી જોવા મળી રહી છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 954 રૂપિયા વધીને 1,34,415 રૂપિયા પર પહોંચી ગયો છે. ગઈકાલે તે 1,33,461 રૂપિયા/10g પર હતો.


જ્યારે, એક કિલો ચાંદીની કિંમત 5,656 રૂપિયા વધીને 2,34,906 રૂપિયા પર આવી ગઈ છે. ગઈકાલે તેની કિંમત 2,29,250 રૂપિયા પ્રતિ કિલો હતી.

આ પહેલા 29 ડિસેમ્બર 2025ના રોજ સોનાની કિંમત 1,38,161 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદીની કિંમત 2,43,483 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ હતી. આ બંનેનો અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ એટલે કે ઓલ ટાઈમ હાઈ રેટ છે.