માર્કેટ વેલ્યુએશનની વાત કરીએ તો ગયા સપ્તાહના ટ્રેડિંગમાં દેશની ટોપ-10 કંપનીઓમાંથી 4ના વેલ્યુએશનમાં રૂ. 96,606 કરોડનો ઘટાડો થયો છે....
હવે OYOમાં જતા યુગલોને ચેક-ઈન માટે તેમના સંબંધોનું પ્રમાણપત્ર આપવું પડશે. બુકિંગ ભલે ઓનલાઈન હોય કે સીધું હોટેલમાં જઈને કરવામાં...
ભારતીય શેરમાર્કેટમાં લાંબા સમયથી ચાલી રહેલા ફ્રન્ટ રનિંગ કૌંભાડમાં માર્કેટ ઑપરેટર કેતન પારેખની મોટા પાયે સંડોવણી સામે આવી...
દેશના અંદાજિત 4.3 કરોડ વિદ્યાર્થી ઉચ્ચ શિક્ષણ લઈ રહ્યા છે. આરબીઆઈના રિપોર્ટ મુજબ તેમાંથી લગભગ 25 લાખ વિદ્યાર્થીને અભ્યાસ માટે...
શેરબજારમાં 2જી જાન્યુઆરીએ તેજી રહી. સેન્સેક્સ 1436 પોઈન્ટ વધીને 79,943 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 445 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો,...
આજના વિશ્વમાં ટેક્નોલોજી સતત વિકસી રહી છે અને આ આધુનિક યુગમાં, અમે અમારી કારને કેવી રીતે હેન્ડલ કરીએ છીએ તે જાણવા માટે એક...
ઇનોવેશન અને ટેક્નોલોજીને અપનાવવા સાથે સરકાર ગ્રામ્ય અર્થતંત્રને વેગવાન બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહી છે. બજેટમાં પણ...
ગત વર્ષના છેલ્લા મહિનામાં કારોનું વેચાણ વધવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. દેશની પ્રમુખ કાર કંપનીઓ મારુતિ સુઝુકી, મહિન્દ્રા એન્ડ...
વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતની ચમક યથાવત્ છે. વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ્સ રિન્યુએબલ એનર્જી હાંસલ કરવી, વર્ષ 2047 સુધીમાં...
દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ઘરેલુ દેવુ સતત વધી રહ્યું છે ત્યારે તે હજુ પણ અન્ય ઉભરતા માર્કેટના અર્થતંત્રની તુલનાએ ઓછુ છે...
2024માં ભારતીય શેરમાર્કેટમાં વિદેશી રોકાણકારોની આક્રમક વેચવાલી સામે સ્થાનિક રોકાણકારોનો મજબૂત સપોર્ટ મળ્યો છે. એપ્રિલથી...
વેકેશન મૂડ વચ્ચે કેલેન્ડરવર્ષ 2024ના અંતિમ અને સપ્તાહના પ્રથમ દિવસે લોકલ ફંડો, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની મેટલ અને કેપિટલ...