પર્યાવરણને વેગ આપવા માટે અને ઇંધણની કિંમતો સતત વધી રહી છે અને ઇન્ટરનલ કમ્બશન એન્જિનવાળા (ICE) વાહનોમાંથી ભારે કાર્બન ઉત્સર્જનના કારણે ઇલેક્ટ્રિક વાહનોને કેન્દ્ર સરકાર તેમજ ગ્રાહકો સતત પ્રાધાન્ય આપી રહ્યાં છે.
ખાસકરીને વધતી જતી પર્યાવરણની સમસ્યાઓને લઈને, ઇલેક્ટ્રિક વાહનો (EVs) એ ભારતમાં પણ લોકોને આકર્ષિત કરવાનું શરૂ કર્યું છે પરિણામે વીમા કંપનીઓ વિવિધ પ્રકારના વીમા કવર ઓફર કરે છે. EV વીમો ખરીદતી વખતે તમને જાણકારી સાથે નિર્ણય લેવામાં મદદ કરવા માટે અહીં પાંચ બાબતો ડિજિટ ઇન્સ્યોરન્સના ચીફ ડિસ્ટ્રીબ્યુટર ઓફિસર આદર્શ અગરવાલે દર્શાવી છે.
સામાન્ય રીતે શહેરની અંદર ચલાવવામાં આવે છે અને તેથી ઇંધણવાળી કારની તુલનામાં ઓછી ચલાવવામાં આવે છે. PAYD એક વર્ષમાં ઓછી ચલાવવામાં આવતી હોય તેવી કાર માટે ગ્રાહકોને ઓછા પ્રીમિયમનો લાભ આપે છે ખાતરી કરો કે તમે આ વીમા કવર ઓફર કરનારની તપાસ કરો.