સમગ્ર દેશમાં ક્રિસમસની ઉજવણી કરવામાં આવી રહી છે. ઓડિશામાં ક્રિસમસ પર, સાંતાનું સ્ટેચ્યૂ રેતી અને 1500 કિલો ટામેટાંમાંથી બનાવવામાં આવ્યું છે, જે 27 ફૂટ ઊંચું અને 60 ફૂટ પહોળું છે. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે તેને બનાવ્યું છે. બીજી તરફ, સાંતાએ પશ્ચિમ બંગાળમાં લોકોને માસ્કનું વિતરણ કરીને કોવિડ સલામતીનો સંદેશ આપ્યો.