Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કોરોનાના કપરાકાળના અવુભવ પછી બોધપાઠ લેતા ભારતમાં 29% લોકો ભવિષ્ય માટે વધુ બચત કરવા લાગ્યા છે. ચીનમાં આવું કરનારા 25%, અમેરિકામાં 17%, જર્મનીમાં 12% અને જાપાનમાં ફક્ત 10% છે.

દુનિયાના ટોચનાં 5 અર્થતંત્રો(અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને ભારત)નું વિશ્લેષણ કર્યું છે. તે મુજબ 79% ભારતીયોને આશા છે કે આગામી 3 વર્ષમાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે જે ટોપ-5 અર્થતંત્રના મુકાબલે સૌથી વધુ છે. ચીનમાં આવું માનનારા 67%, અમેરિકામાં 51%, જર્મનીમાં 30% અને જાપાનમાં 11% જ છે.