Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

નશામાં ધૂત પોલીસ જવાનની દાદાગીરી:મોડાસામાં સરકારી ગાડીમાં SRP કોન્સ્ટેબલે બે કિશોરને અડફેટે લીધા; હોબાળો કરી આખું ગામ માથે લીધું

મોડાસા ખાતે હાલ રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે આ રાજ્યકક્ષાના ઉત્સવને સફળ બનાવવા...

ઉકાઈ ડેમમાંથી ભારે માત્રામાં પાણી છોડાતાં તાપી નદીનું રોદ્ર સ્વરૂપ, ડ્રોન કેમેરામાં કેદ થયાં નદીના ધસમસતા પ્રવાહનાં દૃશ્યો

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં પાણીની આવક...

દારુના નશામાં પરિવારને વિખેર્યો:સોજિત્રામાં છ લોકોનો જે કારે ભોગ લીધો તે કાર ધારાસભ્યનો જમાઇ ચલાવતો હતો, દારૂના ચિક્કાર નશામાં પણ હોવાનો આક્ષેપ

આણંદ જિલ્લામાં ગુરુવારે કાળજુ કંપાવતી ઘટના સામે આવી હતી. કાર, રિક્ષા અને બાઇક વચ્ચે થયેલા અકસ્મતામાં 6 લોકોને કાળ ભરખી ગયો હતો....