Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ખાદ્ય ચીજોમાં ઘટાડા વચ્ચે સપ્ટેમ્બર મહિનામાં ભારતનો જથ્થાબંધ ફુગાવો વધીને -0.26% થયો છે. આ સતત છઠ્ઠો મહિનો છે જ્યારે જથ્થાબંધ મોંઘવારી શૂન્યથી નીચે રહી છે. અગાઉ ઓગસ્ટમાં જથ્થાબંધ ફુગાવો -0.52% હતો. જ્યારે જુલાઈમાં તે -1.36% હતો.


ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તે 10.7% હતો. સરકાર દર મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) ડેટા જાહેર કરે છે. અગાઉ, રિટેલ ફુગાવાના આંકડા ગુરુવારે એટલે કે 12 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યા હતા. છૂટક ફુગાવો પણ 5.02%ના ત્રણ મહિનાના નીચલા સ્તરે હતો.