Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

18 નવેમ્બર સોના અને ચાંદીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 1069 રૂપિયા વધીને 74,808 રૂપિયા પર પહોંચી ગઈ છે. પહેલા તેની કિંમત 73,739 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.


તેમજ, ચાંદીના ભાવમાં પણ આજે તેજી જોવા મળી રહી છે. તે રૂ. 2,186 વધીને રૂ. 89,289 પ્રતિ કિલો પહોંચી છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.87,103 હતો. 23 ઓક્ટોબરના રોજ ચાંદીએ રૂ. 99,151 અને 30 ઓક્ટોબરના રોજ સોનું રૂ. 79,681 ઓલ ટાઈમ હાઈ હતું.