Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

5 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ આજે 501 રૂપિયા વધીને 1,06,446 રૂપિયા થયો છે.


ગઈકાલે ચાંદીનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,05,945 રૂપિયા હતો. આજે ચાંદીનો ભાવ 374 રૂપિયા વધીને 1,23,581 રૂપિયાની નવી ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યો હતો. ગઈકાલે એક કિલો ચાંદી 1,23,207 રૂપિયામાં વેચાઈ રહી હતી.

આ વર્ષે અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 30,284 રૂપિયા (40%)નો વધારો થયો છે. 31 ડિસેમ્બર, 2024ના રોજ 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ 76,162 રૂપિયા હતો, જે હવે 1,06,446 રૂપિયા થઈ ગયો છે.

આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં પણ 37,190 રૂપિયા (43%)નો વધારો થયો છે. 31 ડિસેમ્બર 2024 ના રોજ એક કિલો ચાંદીનો ભાવ 86,017 રૂપિયા હતો, જે હવે 1,23,207 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.