Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં શક્તિ સ્વરૂપાનો રાસ ખાંડાની ધાર

  કોમળ હાથથી સ્વાદિષ્ટ પકવાન બનાવતી નારી પણ શીલ-ચારિત્ર્યની કે માં ભોમની રક્ષા કરવાની નોબત આવે ત્યારે હાથમાં ખડગ લઇને રણચંડી...

અમદાવાદનું ગ્રૂપ નામિબિયામાં 700 પ્રાણીનો જીવ બચાવશે

  નામિબિયામાં દુષ્કાળને કારણે ભૂખમરાની સ્થિતિ છે, જેને કારણે ત્યાંની સરકારે 700 પશુની હત્યાનો નિર્ણય લેતાં અમદાવાદનું...

રાશિફળ : ૨૩/૦૯/૨૦૨૪

  મેષ KNIGHT OF WANDS કોઈપણ પરિસ્થિતિનો સામનો કરતી વખતે તમારું વર્તન કઠોર ન હોય તેની ખાતરી કરવી જરૂરી છે. કામની ગતિ અપેક્ષા મુજબ જ...

શાપરમાં પોલીસમેન પર 4 શખ્સનો છરીથી હુમલો

  રાજકોટ જિલ્લાના શાપર-વેરાવળમાં પારડી પાસે શિતળા માતાના મંદિર પાસે રહેતા પોલીસમેન પર અહીં કેમ ઉભો છે. કહી વિસ્તારમાં જ રહેતા...

સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતની પ્રથમ મહિલા તેજસ ફાઈટર પાઈલટ બની નલિયામાં તહેનાત

  સ્ક્વોડ્રન લીડર મોહના સિંહ ભારતીય વાયુસેનાના તેજસ ફાઇટર સ્ક્વોડ્રનનો ભાગ બનનાર ભારતની પ્રથમ મહિલા પાઇલટ બની છે. તેઓ જૂન...

રાશિફળ : ૨૧/૦૯/૨૦૨૪

  મેષ THE HANGEDMAN સમયનો યોગ્ય ઉપયોગ ન કરવાને કારણે કામ સંબંધિત તણાવ વધતો જણાય. કામ અટપટું ન હોય તો પણ જવાબદારી મોટી લાગે એટલે...

હરિયાળી પ્રકૃતિના ખોળે જલધારાનું મધુર નૃત્ય

  ચોમાસામાં ભરપુર ખીલ્યા પછી હજુ પણ પ્રકૃતિએ તેની આહલાદકતા અને મોહકતાને યથાતથ જાળવી રાખી છે, ભાદરવાના તડકા પડે ત્યારે આ જ...

રવિ પ્રકાશને ટ્રસ્ટની જગ્યામાં બાંધકામ શરૂ કરી દેતા વિવાદ રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી શેઠ અમરચંદ માધવજી શેઠ દશા સોરઠિયા વણિક વિદ્યાલયની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલકે ગેરકાયદે મંજૂરી વગર બાંધકામ શરૂ કરતા વિવાદના મંડાણ થયા છે. ટ્રસ્ટીઓએ જગ્યામાં ગેરકાયદે બાંધકામ અટકાવવા પ્રયાસ કર્યા બાદ દુકાનમાલિકે દાદાગીરી કરતા એ-ડિવિઝન પોલીસને જાણ કરી હતી અને તેના પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. ટ્રસ્ટીઓએ આ મુદ્દે મહાનગરપાલિકાને પણ લેખિત ફરિયાદ કરી છે. અમરચંદ માધવજી શેઠ વણિક વિદ્યાલયના ટ્રસ્ટીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, 100 વર્ષ કરતા જૂના ટ્રસ્ટના આ બિલ્ડિંગમાં 35 વર્ષ પૂર્વે જયેશ ખખ્ખરે ટ્રસ્ટ પાસેથી ભાડાચિઠ્ઠી મેળવી રવિ પ્રકાશન નામે પેઢી શરૂ કરી હતી. થોડા મહિના પહેલા જયેશભાઇ ખખ્ખરનું નિધન થઇ જતા તેમના પુત્ર ચિરાગે દુકાન સંભાળી હતી અને ચિરાગ ખખ્ખરે ટ્રસ્ટીઓ પાસેથી કોઇજાતની મંજૂરી મેળવ્યા વગર અને તેમને જાણ કર્યા વગર અંદરની બાજુએ ગેરકાયદે રીતે બાંધકામ શરૂ કરી દીધું છે.

  રાજકોટ શહેરના ડો.યાજ્ઞિક રોડ પર આવેલી શેઠ અમરચંદ માધવજી શેઠ દશા સોરઠિયા વણિક વિદ્યાલયની જગ્યામાં રવિ પ્રકાશનના સંચાલકે...

દ્વારકામાં બંને તરફ સમુદ્રી પાણી વચ્ચે પસાર થતી ટ્રેનનો અદભુત નઝારો

  યાત્રાધામ દ્વારકા ભારતના પશ્ચિમી છેવાડે સ્થિત દેશના મુખ્ય તીર્થક્ષેત્ર છે દરરોજ રેલવે માર્ગે પણ હજારો યાત્રીકો આવે છે. હાલ...

રાશિફળ : ૨૦/૦૯/૨૦૨૪

  મેષ KING OF WANDS સંજોગો તમારા મનની વિરુદ્ધ હોવા છતાં તમારી હિંમત અકબંધ રહેશે. મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ઉત્સાહ અને...

રાજકોટના વેપારી સાથે મહારાષ્ટ્ર-આંધ્રના શખ્સોએ 7.83 કરોડની છેતરપિંડી આચરી

  મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના શખ્સોએ શહેરના વેપારીને 7.83 કરોડની રકમ નહીં ચૂકવી પરપ્રાંતીય શખ્સોએ છેતરપિંડી આચરી છે....

પ્રતિબંધ બાદ પણ કોનાકાર્પસના છોડનો બેફામ ઉછેર સરકારી આદેશ માત્ર કાગળ પર જ રહ્યો

  રાજ્યભરમાં સુશોભનના નામે વિદેશી પ્રજાતિના કોનાકાર્પસ વૃક્ષની ઘણી આડઅસરો જોવા મળી રહી છે. તે ભૂગર્ભ જળનું તો નિકંદન કાઢે જ છે...