Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ડપથી મળવાનું શરૂ થતાં જ રિટેલ માગ વધવા લાગી છે. આ કારણસર એફએમસીજી કંપનીઓને તેમના નફાનો મોટો હિસ્સો ગામડાંથી મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે, ગામડાંમાં સ્થાનિકના બદલે મોંઘી ચીજવસ્તુઓની માંગ છે. તે અર્થતંત્ર માટે સારા સંકેત છે. એચયુએલના એમ.ડી. સંજીવ મહેતા કહે છે કે, લાગે છે કે ગામડાંમાં મંદીનો દોર પૂરો થઇ ગયો છે.

અમેરિકાનું ઇન્વેસ્ટમેન્ટ ફાઇનાન્સિયલ સર્વિસ ગ્રૂપ ગોલ્ડમેન સાશ ભારતમાં મોટા પાયે રોકાણ કરવા જઇ રહ્યું છે. આ ગ્રૂપે કહ્યું છે કે, અમે ગ્રોથ ફંડ રકમ 5.2 અબજ ડૉલરના 25% એટલે કે 1.3 અબજ ડૉલર (આશરે રૂ. 10,660 કરોડ)નું ભારતમાં રોકાણ કરીશું. ચીન મૂડીબજારની મંદીમાંથી બહાર નથી આવી શક્યું, જેનો લાભ ભારતને મળી રહ્યો છે.