Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પિતૃ પક્ષ પૂર્ણ થવાનો છે. રવિવાર, 25 સપ્ટેમ્બરના રોજ સર્વપિતૃ મોક્ષ અમાસ છે. જો તમે પિતૃ પક્ષમાં પોતાના ઘર-પરિવાર અને કુટુંબના પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કર્યું નથી તો રવિવારે પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મ કરવાનું ભૂલશો નહીં.


ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પિતૃ પક્ષમાં કરવામાં આવતા ધૂપ-ધ્યાનથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ વધે છે. જે લોકોએ સમયના અભાવના કારણે અથવા કોઈ અન્ય કારણે પિતૃ પક્ષમાં પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કર્યું નથી તેઓ રવિવારે આ કર્મ ચોક્કસ કરે.