Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશમાં કેટલાક વર્ષથી બ્યૂટી એન્ડ પર્સનલ કેર પ્રોડક્ટ્સનો વપરાશ વધી રહ્યો છે. આગામી પાંચ વર્ષમાં તેનો વાર્ષિક ગ્રોથ દુનિયામાં સૌથી વધુ અંદાજે 10% રહેશે. સ્ટ્રેટેજી કન્સલટન્ટ રેડસીર અને પીક એક્સવીના એક રિપોર્ટ અનુસાર, 2027માં બીપીસી માર્કેટ લગભગ 2.5 લાખ કરોડ રૂપિયાનું થશે. ત્યાં સુધી દુનિયાના અંદાજે 55 લાખ કરોડ રૂપિયાના આ માર્કેટમાં હિસ્સો 5%થી વધી જશે. કન્ઝ્યુમર પ્રોડક્ટ બનાવતી કંપનીઓની તુલનાએ પ્યોર પ્લે બનાવતી કંપનીઓનું માર્કેટ શેર વધીને 42% થઇ જશે.


પ્રીમિયમ પર જોર: પ્રીમિયમ પ્રોડક્ટનું વેચાણ બમણું વધ્યું લોકો ટેલર મેડ એટલે કે તેમની સ્કિન ટાઇપ અનુસાર બનાવેલી પ્રોડક્ટ પર વધુ ખર્ચ કરવા માટે તૈયાર છે.