Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરે શરૂ થઈ રહેલા ICC મેન્સ T20 વર્લ્ડ કપની પ્રાઇઝમની જાહેર કરી દીધી છે. આ વખતે વર્લ્ડ ચેમ્પિયનને 13 કરોડ 5 લાખ 35 હજાર રૂપિયા મળશે. તચો રનર્સઅપને 6 કરોડ 52 લાખ 64 હજાર રૂપિયા મળશે. ICCની અપેક્સ ક્રિકેટ બોડીના જણાવ્યા મુજબ આ ટુર્નામેન્ટમાં કુલ 45.68 કરોડ રૂપિયાની પ્રાઇઝમની રાખી છે.

ICCએ વર્લ્ડ કપની પ્રાઇઝમનીમાં કોઈ બદલાવ કર્યો હતો. ગત વર્ષે UAEમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બન્યું હતું. ત્યારે તેમને આટલી જ પ્રાઇઝમની મળી હતી. જ્યારે ન્યૂઝીલેન્ડને 6.5 કરોડ રૂપિયા મળ્યા હતા. ડોલરની સામે રૂપિયો નબળો પડતા, આ વખતે રૂપિયાની રીતે વધુ રકમ મળશે. ગત T20 વર્લ્ડ કપમાં