4 ઓક્ટોબરે તેની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 467 રૂપિયા વધીને પ્રથમ વખત રૂપિયા 76,082 પર પહોંચી ગઈ છે. પહેલા તેની કિંમત 75,615 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
સાથે જ આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તે 1,615 રૂપિયા વધીને 92,286 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે. અગાઉ ચાંદીનો ભાવ રૂ.90,671 હતો. આ વર્ષે 29 મેના રોજ ચાંદી તેની ઓલ-ટાઇમ હાઈ રૂ. 94,280 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે.