રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લીમડા ચોક, ચૌધરી હાઈસ્કૂલ, કસ્તુરબા રોડ વિસ્તારમાં ભરસિકભાઈ ચેવડાવાળા અને જોકર ગાંઠિયા સહિત 10 સ્થળોએ મીઠાઇ, ડેરી પ્રોડક્ટસ, ઠંડાપીણાતથા ખાદ્યતેલના નૂમના લેવાયા હતા. તેમજ સ્થળ પર નોદ મેડિસિન્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી.