Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વર્ષ 2025નો આજે છેલ્લો દિવસ છે. આ વર્ષ પીએમ મોદી માટે ખૂબ જ ખાસ રહ્યું. રાજકીય અને રાજદ્વારી દૃષ્ટિકોણથી ઘણા પડકારો આવ્યા. મે મહિનામાં જ્યાં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ થયું. ત્યાં બિહારમાં નીતિશ કુમાર સાથે ગઠબંધનમાં ભાજપે સરકાર બનાવી.


15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી પીએમ મોદીનું ભાષણ ચર્ચામાં રહ્યું. તો તેમનો અયોધ્યા મંદિરમાં ધ્વજારોહણનો કાર્યક્રમ પણ હેડલાઇન્સમાં છવાઈ ગયો. પીએમએ આ વર્ષે બ્લાઇન્ડ વર્લ્ડ કપ જીતીને આવેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે પણ મુલાકાત કરી. એક ક્રિકેટરને પોતાના હાથે લાડુ ખવડાવ્યો.