Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

કાશ્મીરના 2.5 લાખ ઘરો પર ડિજિટલ નંબર પ્લેટ લગાવાશે

  જમ્મુના આશરે બે લાખ ઘરો બાદ કાશ્મીરના 2.5 લાખ ઘર અને દુકાનો પર લગાવવામાં આવનાર ડિજિટલ નંબર પ્લેટને લઇને વિરોધની શરૂઆત થઇ ચુકી...

I.N.D.I.A.ના નેતાએ કહ્યું- દેશ-સંવિધાનને બચાવવા ભેગા થયા

  I.N.D.I.A.ની ત્રીજી બેઠક આજે (31 ઓગસ્ટ) મુંબઈના ગ્રાન્ડ હયાત ખાતે શરૂ થઈ. જેમાં આગેવાનોએ જણાવ્યું હતું કે તેઓ દેશ અને સંવિધાનને બચાવવા...

નાઇજર પછી, સેન્ટ્રલ આફ્રિકન દેશ ગેબોનમાં બળવો

  નાઈજર બાદ હવે સેન્ટ્રલ આફ્રિકન દેશ ગેબોનમાં બળવો થયો છે. દેશની સેનાએ ચૂંટણીને ફગાવીને તમામ સરકારી સંસ્થાઓને વિસર્જન કરવાની...

ઓસામાને મારનાર અમેરિકાના પૂર્વ કમાન્ડરની ધરપકડ

  પાકિસ્તાનના એબોટાબાદમાં ઘૂસીને આતંકવાદી ઓસામા બિન લાદેનને મારનાર યુએસ નેવી સીલના ભૂતપૂર્વ કમાન્ડર રોબર્ટ જે ઓ'નીલની...

ભારત બ્રિક્સને પશ્ચિમ વિરોધી મોરચો બનતા રોકશે

  દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રવાના થશે. તેમની હાજરી...

ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીની ડિબેટમાં ભાગ નહીં લેય

  અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બુધવારે તેમની રિપબ્લિકન પાર્ટીની આંતરિક ડિબેટમાં ભાગ લેશે નહીં. તેમણે સોશિયલ...

પાક. રાષ્ટ્રપતિ અલવી નજર કેદ, રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા વધારાઈ

  પાકિસ્તાનમાં રાજકીય ઘટનાક્રમ ઝડપથી બદલાઈ રહ્યો છે. સેના વડા આસિમ મુનીર પોતે ગોઠવેલા કાવતરામાં જ ફસાઈ રહ્યા છે. પૂર્વ...

ભાજપે મધ્યપ્રદેશ માટે 39, છત્તીસગઢ માટે 21 ઉમેદવારનાં નામ જાહેર કર્યા

  ભાજપે ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા જ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે પસંદગીની સીટો પર ઉમેદવારોની પ્રથમ...

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક

  નવી દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે બુધવારે મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી. જેમાં...

મોદીએ કહ્યું- રાજકારણમાંથી પરિવારવાદ, ભ્રષ્ટાચાર અને તુષ્ટિકરણથી મુક્તિ મેળવવી જરૂરી

દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો હતો. આ દરમિયાન 21 તોપોની...

ઓનલાઈન સ્ટ્રીમિંગ દરમિયાન ઉંચી-નીચી ખુરશીઓ જોવા મળી

  સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ ઉનાળાના વેકેશનમાં બ્રિટન ગયા હતા. ત્યાં એક કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિએ પૂછ્યું...

અમેરિકા-જાપાન મળીને હાઇપરસોનિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર બનાવશે

  ચીન, ઉત્તર કોરિયા અને રશિયાની હાઈપરસોનિક મિસાઈલથી બચવા માટે અમેરિકા અને જાપાન સાથે મળીને ઈન્ટરસેપ્ટર બનાવશે. જાપાનના અખબાર...