Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

દત્તાત્રેયના 24 ગુરુઓ અને તેમના ઉપદેશો

  આજે (મંગળવાર, 26 ડિસેમ્બર) ભગવાન દત્તાત્રેયનો પ્રાગટ્ય ઉત્સવ છે. પ્રાચીન સમયમાં, ભગવાન દત્તાત્રેયનો અવતાર માગશર માસની...

રાશિફળ : ૨૬/૧૨/૨૦૨૩

  મેષ : NINE OF PENTACLESતમારા મનમાં થોડો સંકલ્પ મજબૂત થતો જોવા મળશે જેના કારણે તમે દૂર દ્રષ્ટિ રાખીને તમારા પ્રયત્નોમાં સાતત્ય જાળવી...

રાજકોટ મનપામાં જુનિયર ક્લાર્કની 128 સહિત 219 જગ્યાની ભરતી

  રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ખાલી પડેલી 219 જગ્યાને ભરવા ભરતી બહાર પાડવામાં આવી છે. ઇચ્છુક અને યોગ્ય ઉમેદવારે ઓનલાઇન અરજી...

જસદણ નેશનલ હાઇવે પરની ત્રણે ચોકડી જોખમી, સર્કલની તાતી જરૂર

  જસદણ શહેરના નેશનલ હાઈવેમાં આવતી ગઢડીયા, ગોખલાણા અને ખાનપર ચોકડી ઉપર સર્કલ બનાવવા જસદણના પૂર્વ નગરપતિ ધીરૂભાઈ ભાયાણી દ્વારા...

રાશિફળ : ૨૫/૧૨/૨૦૨૩

  મેષ : QUEEN OF WANDSસ્વભાવને બદલવા માટે એક મહત્ત્વપૂર્ણ ઘટના બનશે જેના કારણે તમે અન્ય લોકોને જવાબદાર ઠેરવ્યા વિના તમારી લાગણીઓની...

રાજકોટમાં મેજીસ્‍ટ્રેટના ઘરમાંથી પ્‍યુને ચેકબૂક ચોરી 10.30 લાખના બે ચેક ભરી બેંકમાં રજૂ કર્યા

    રાજકોટ જામનગર રોડ પર જામટાવર ચોક પાસે સી.એલ.એફ કવાર્ટરમાં રહેતા મેજીસ્‍ટ્રેટના ઘરમાંથી પટ્ટાવાળાએ ચેકબુક ચોરી કરી...

રાજકોટની વધુ એક સગીરા સાથે દુષ્કર્મ

  રાજકોટ શહેરમાં વધુ એક સગીરા સાથે અપહરણ અને દૂષ્‍કર્મની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. રાજકોટ નજીક વાડી વિસ્તારમાં મજૂરી કરતાં...

આજે શિવયોગ, સિદ્ધયોગ, ત્રિપુષ્કર યોગ, ભરણી નક્ષત્રના શુભ સંયોગથી 5 રાશિઓને મળશે સીધો લાભ

  23મી ડિસેમ્બર શનિવારના રોજ ચંદ્ર મેષ રાશિ બાદ વૃષભ રાશિમાં સંક્રમણ કરશે. તેમજ શનિવારે માગશર મહિનામાં સુદ દ્વાદશી તિથિ છે અને આ...

રાશિફળ : ૨૩/૧૨/૨૦૨૩

  મેષ KNIGHT OF WANDSજે ગતિથી તમે તમારું કામ શરૂ કર્યું છે તે જ ગતિને અંત સુધી જાળવી રાખવી તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. અપેક્ષા મુજબ...

નવો JN.1 વેરિયન્ટ ઓમિક્રોન કરતા પણ વધુ ઝડપથી ફેલાય છે, લક્ષણો સરખા જ છે : મનપા

  રાજકોટ શહેરમાં કોરોનાનો કેસ આવ્યો છે અને તે નવા વેરિયન્ટ હોવાની શંકા છે. જેને લઈને દર્દીનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરીને...

રાજકોટ લોનના બહાને 10 લોકો સાથે 16.92 લાખની ઠગાઇ

  શહેરમાં લોકોને શીશામાં ઉતારવા માટે ગઠિયાઓ દ્વારા નીતનવા કીમિયાઓ અજમાવી લોકોના ખાતામાંથી લાખોની રકમ ટ્રાન્સફર કરી...

સોખડા પાસે રૂ.2.68 કરોડના વિદેશી દારૂ-બીયરનો નાશ કરાયો

  2023ના વર્ષમાં રાજકોટ પોલીસના બે ઝોન અને ક્રાઇમ બ્રાંચે કુલ 615 જેટલા પ્રોહિબિશનના કેસ કરી રૂ.2,68,38,886ના કિંમતની વિદેશી દારૂ-બીયરની...