Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

આવતીકાલે મોક્ષ આપનારી એકાદશી

  આવતીકાલે માગશર માસની એકાદશી છે. આ દિવસે મોક્ષદા વ્રત રાખવામાં આવશે. નામ પ્રમાણે આ વ્રત મોક્ષ આપનાર માનવામાં આવે છે....

રાશિફળ : ૨૨/૧૨/૨૦૨૩

  મેષ : KNIGHT OF PENTACLESતમારી મુશ્કેલીઓ માટે ફક્ત અન્ય લોકોને દોષી ઠેરવવા એ તમારા માટે નકારાત્મતા બનાવવાની સાથે સાથે બેજવાબદાર પણ છે....

બોગસ ચેક પ્રકરણમાં આરોપીની જામીન અરજી રદ

  અલ્હાબાદ પ્રયાગરાજની કંપનીનો રૂ.98 લાખનો બોગસ ચેક બનાવી વટાવી લેવાના પ્રકરણમાં પકડાઇને જેલહવાલે થયેલા ગાંધીનગરના આરોપીએ...

વાગુદળમાં મનપાના બગીચા પાસે જ દીપડાએ કર્યું મારણ

  રાજકોટ શહેરની ભાગોળે વાગુદળમાં રાજકોટ મહાનગરપાલિકાના બગીચા પાછળ જ જંગલમાં દીપડાએ દેખા દીધી છે. વાગુદળમાં છેલ્લા એક...

રાજકોટના સર્વેશ્વર ચોકમાં પાર્કિંગની સુવિધા બંધ થતાં અહીંની હાલત વધુ કફોડી બની

  શહેરમાં પાર્કિંગની વ્યવસ્થા પૂરી પાડવામાં મહાનગરપાલિકા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે તેનો ભોગ શહેરીજનો બની રહ્યા છે. પોલીસ...

રાશિફળ : ૨૧/૧૨/૨૦૨૩

  મેષ THREE OF CUPS તમારા વધતા આત્મવિશ્વાસને કારણે માનસિક સ્વાસ્થ્ય સુધરશે. જીવન પ્રત્યેના તમારા દ્રષ્ટિકોણમાં પરિવર્તનને કારણે,...

રાજકોટમાં 3 સોસાયટી માટે વાસ્મો પાસે પાણી છે પણ વિતરણ કરવાની દાનત નથી

  રાજકોટ પાસે આવેલા રોણકી વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષથી રહેવાસીએા પાણીની સમસ્યાથી પરેશાન છે અને બીજી તરફ તંત્ર વિકસિત ભારત...

રાજકોટમાં ખાદ્યતેલમાં મોટા પાયે ભેળસેળની શંકા, 27 મિલ-પેઢીમાં તપાસ

  રાજ્યભરમાં છેલ્લા ઘણા સમયથી સિંગતેલના ભાવો વધીને સ્થિર થયા છે. સિંગતેલમાં સતત ભાવ વધેલા રહેવાને કારણે અનેક સ્થળોએ...

કોરોનાના નવા કેસોના પગલે સરકાર જાગી

  કોરોનાનો નવો વેરિયન્ટ આવતાં દક્ષિણ અને ઉત્તર ભારતમાં 5 લોકોના મૃત્યુ અને વધતાં જતાં કેસોને પગલે કેન્દ્ર સરકાર દ્વારા તમામ...

માગશર માસના શુક્લ પક્ષ બે દિવસ રહેશે

  આ વર્ષે ગીતા જયંતિની એકાદશી એટલે કે માગશર માસના શુક્લ પક્ષ બે દિવસ રહેશે. 22 ડિસેમ્બર, શુક્રવારે સવારે 9.21 કલાકે એકાદશીનો...

રાશિફળ : ૨૦/૧૨/૨૦૨૩

  મેષ KING OF CUPS તમને તમારી લાગણીઓને નિયંત્રિત કરવાનો માર્ગ મળશે જેના દ્વારા તમારા માટે તમારી એકાગ્રતા અને સકારાત્મકતા જાળવી...

ઉપલેટાના કોડીવાડા વિસ્તારમાં શ્વાનનો ઉપદ્રવ વધ્યો

  ઉપલેટાના કોડીવાડા સહિતના વિસ્તારોમાં હિંસક શ્વાનોનો ભારે ઉપદ્રવ થયો છે. દરરોજ અસંખ્ય લોકોને બટકાં ભરી લે છે, વાહનો પાછળ...