Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સરધાર પાસે બાયોડીઝલનું વેચાણ કરતા બે શખ્સ પકડાયા

  શહેરની ભાગોળે ભાવનગર હાઇવે પર સરધાર-ખારચિયા રોડ પર શક્તિ કૃપા ટ્રેડિંગના નામથી એક ખુલ્લા વંડામાં બાયોડીઝલનું વેચાણ થતું...

રવિવારથી શરૂ થશે દેવી પૂજાનું મહાપર્વ નવરાત્રી

  દેવી પૂજાનો મહાન તહેવાર નવરાત્રી 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થઈ રહ્યો છે. આ તહેવાર 23મી ઓક્ટોબર સુધી ચાલશે, 24મીએ દશેરાની ઉજવણી...

રાશિફળ : ૧૪/૧૦/૨૦૨૩

  મેષ : દરેક બાબતોમાં પરિવર્તન લાવવા માટે, તમારે પરિસ્થિતિનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવું પડશે અને સંપૂર્ણ સંયમ સાથે...

રાજકોટ 12 ગુનામાં ફરાર ચડ્ડી-બનિયાન ગેંગના સાગરીતે દોઢ વર્ષમાં 40 ચોરી કરી હતી

  રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લૂંટ, ધાડ, ચોરી સહિતના ગુનાઓને અંજામ આપી ચડ્ડી-બનિયાનધારી ટોળકીએ તરખાટ મચાવ્યો છે....

સિવિલમાંથી દર્દીને MRI માટે ખાનગીમાં નહીં મોકલી શકાય

  રાજકોટની પીડીયુ સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે એમ.આર.આઇ. મશીન વસાવવામાં આવ્યું હોવા છતાં દર્દીઓને ખાનગી...

અકસ્માતમાં મૃત્યુ પામેલાઓનું પિતૃઓનું શ્રાદ્ધ

  હવે પિતૃપક્ષના અંતિમ બે દિવસ બાકી છે. જેમાં આજે ચતુર્દશીનું શ્રાદ્ધ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે આવતીકાલે શ્રાદ્ધ પક્ષનો...

રાશિફળ : ૧૩/૧૦/૨૦૨૩

  મેષ : તમારા અંગત જીવન સાથે જોડાયેલી બાબતો પર નિયંત્રણ મેળવવું તમારા માટે શક્ય બનશે. જે લોકો તમારી સાથે ખરાબ વર્તન કરે છે...

એક મહિના પૂર્વે જ સગાઇ થઇ હતી તે યુવકનું વીજકરંટથી મોત

  શહેરના ઉપલાકાંઠા વિસ્તારની ભગીરથ સોસાયટીમાં વીજકરંટ લાગવાથી યુવકનું મોત નીપજ્યું હતું. યુવકની અેક મહિના પૂર્વે જ સગાઇ થઇ...

રાજકોટ સિટીએ રાજકોટ રેન્જને 14-0થી હરાવ્યું

  રાજકોટના રેસકોર્સ સ્થિત મેજર ધ્યાનચંદ હોકી એસ્ટોટર્ફ ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી ગુજરાત પોલીસના ડીજીપી કપ હોકી ચેમ્પિયનશિપના...

રાશિફળ : ૧૨/૧૦/૨૦૨૩

  મેષ : મિત્રો સાથે વાત કરીને તમારી વચ્ચે ઊભી થયેલી સમસ્યાઓનું નિરાકરણ શક્ય બની શકે છે. આર્થિક મદદ મળ્યા પછી તમે રાહત અનુભવશો....

સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં અડધી કલાક માટે દસ્તાવેજ નોંધણીની કામગીરી થઇ ઠપ

  શહેર-જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં મંગળવારે સવારે દસ્તાવેજ નોંધણીની કામગીરી ઠપ થતા ભારે દેકારો બોલી ગયો હતો. આ અંગેની...

રાજકોટમાં ગેંગરેપ આચરી 8 વર્ષની બાળકીની હત્યા કરનાર ત્રણેય નરાધમ 4 દી’ના રિમાન્ડ પર

  શહેરના લક્ષ્મીનગર વિસ્તારની 8 વર્ષની બાળકીને અવાવરું સ્થળે લઇ જઇ તેના પર ત્રણ શખ્સે ગેંગરેપ આચર્યા બાદ ફૂલ જેવી બાળકીને...

Recommended