Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

એશિયાની માત્ર 2 ટીમ ટાઈટલની રેસમાં આગળ

  આઠમાં ટી-20 વર્લ્ડ કપનો 16મી ઓક્ટોબરથી પ્રારંભ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટમાં 16 ટીમો રમશે. 16 થી 21 ઓક્ટોબરે 8 ટીમો વચ્ચે ક્વોલિફાયર...

મોબાઇલથી બીમારીઓ વધી

  વૉશિંગ્ટન. સ્માર્ટફોન ક્યારે જરૂરિયાતમાંથી કુટેવ બની ગયો એ આપણને ખબર પણ ના પડી. આપણે જ્યાં પણ હોઇએ, એકલા કે ભીડમાં,...

દેશમાં Q2માં FMCG વેચાણ ઘટ્યું

  દેશમાં બીજા ક્વાર્ટર દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં મંદી અને રિટેલ ફુગાવાને કારણે FMCG સેક્ટરને અનેક પ્રકારના પડકારોનો સામનો...

દેશમાં ઓટીટી પ્લેટફોર્મ્સ માટે પણ એક સમાન કાયદા લાગુ કરવાનો ટેલિકોમ કંપનીઓનો અનુરોધ

  દેશની ટોચની ટેલિકોમ કંપનીઓ રિલાયન્સ જીયો અને ભારતી એરટેલે સરકાર સમક્ષ દરેક પ્રકારની સેવા માટે એક જેવા નિયમો-કાયદા લાગૂ...

પહેલીવાર ગર્ભસ્થ શિશુનાં ફેફસાં-મગજમાં ઝેરી પ્રદૂષણના કણ મળ્યા

  વાયુ પ્રદૂષણ દરેક માટે ખતરનાક સાબિત થાય છે. તેને કારણે સમય પહેલાં ડિલિવરી, મિસકેરેજ, જન્મના સમયે ઓછું વજન જેવા વિકાર જોવા મળે...

એરપોર્ટ પર કર્મચારીઓને ખવડાવ્યાં ગુલાબ જાંબુ

  થાઇલેન્ડમાં ફુકેત એરપોર્ટ પર ભારતીય યાત્રીને ગુલાબ જાંબુ લઈ જવા પર ના પાડી હતી. યાત્રીએ એને ડસ્ટબિનમાં નાખવાને બદલે સ્ટાફની...

સાવનકુમાર ટાકનું અવસાન

  લોકપ્રિય ફિલ્મમેકર તથા ગીતકાર સાવનકુમાર ટાક છેલ્લા કેટલાંક સમયથી મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એડમિટ હતાં....

અમિતાભ બચ્ચને પોતે કોરોના સંક્રમિત હોવાની જાણકારી ટ્વીટ કરીને આપી

કોરોના વાયરસ ફરી એકવાર દેશભરમાં ફેલાઈ રહ્યો છે. દરમિયાન બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન ફરી આ વાયરસની ઝપટમાં આવ્યા છે. આ વાતની...

લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ થવાથી આમિર ખાન આઘાતમાં:4 દિવસમાં ફિલ્મે 38 કરોડની કમાણી કરી, ફિલ્મમેકર્સ પાસેથી ડિસ્ટ્રિબ્યુટર્સે કરી વળતરની માગ

આમિર ખાન પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ ફ્લોપ થવાથી આઘાતમાં છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનાં કારણે ડિસ્ટ્રિબ્યુટર્સને ઘણું...

સોનમ કપૂરે અર્જુનની સેક્સ લાઇફ પર કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું મલાઇકા પહેલા....

અર્જુન કપૂર અને તેની કઝિન સોનમ કપૂર કોફી વિથ કરણના આવનારા એપિસોડમાં એક સાથે જોવા મળવાના છે. આ એપિસોડમાં હેવિલી પ્રેગનેન્ટ સોનમ...

લગ્નની તૈયારીઓ કરી રહી છે હંસિકા, જાણીતા રાજકારણીના પુત્ર સાથે ફરશે ફેરા

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી ટૂંક સમયમાં સાત ફેરા ફરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનેત્રી...

'હર હર શંભુ' ગીત મામલે મોટા સમાચાર: ગાયક ફરમાની નાઝની ચોરી પકડાઈ, યુટ્યુબે કરી કાર્યવાહી!

હર હર શંભુ ગીત ગાઈને લાઈમલાઈટમાં આવેલી ફરમાની નાઝ વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ફરમાની નાઝના યુટ્યુબ એકાઉન્ટમાંથી જાણીતું...