Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સંજય બાંગરના પુત્ર આર્યન (હવે અનાયા) એ સોમવારે લિંગ પરિવર્તન (હોર્મોનલ ટ્રાન્સફોર્મેશન)નો અનુભવ શેર કર્યો. આર્યન 11 મહિના પહેલા હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી (HRT) કરાવ્યો હતો.


23 વર્ષીય આર્યનએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું- 'હું શક્તિ ગુમાવી રહ્યો છું, પરંતુ ખુશી પણ મેળવી રહ્યો છું. શરીર બદલાઈ રહ્યું છે, ડિસફોરિયા ઓછો થઈ રહ્યો છે... હજી લાંબો રસ્તો કાપવાનો છે, પણ દરેક પગલું મને મારા જેવું લાગે છે.

આર્યન (અનાયા) પણ એક ક્રિકેટર છે. તે ડાબોડી બેટ્સમેન છે જે સ્થાનિક ક્રિકેટ ક્લબ, ઈસ્લામ જીમખાના માટે ક્રિકેટ રમે છે. તેણે લિસેસ્ટરશાયરમાં હિંકલે ક્રિકેટ ક્લબ માટે પણ ઘણા રન બનાવ્યા છે.