Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રાજકોટમાં પૈસાના મુદ્દે યુવકનું અપહરણ કરી પાંચ ઇસમે ઢોરમાર માર્યોચ એક ઝડપાયો

  શહેરના હોસ્પિટલ ચોકમાંથી યુવકનું કારમાં અપહરણ કરી પાંચ શખ્સો તેને અલગ અલગ સ્થળે લઇ ગયા હતા અને ઢોરમાર મારી યુવકને તેના ઘર...

ટી.વી.સ્વામીની ધરપકડ સામેનો સ્ટે યથાવત્ રાખવાનો હાઇકોર્ટનો હુકમ

  રાજકોટની આત્મીય યુનિવર્સિટી અને કોલેજના સર્વોદય ટ્રસ્ટમાં રૂ.33.36 કરોડની ઉચાપતની ફરિયાદના અનુસંધાને આરોપી ટી.વી.સ્વામી ઉર્ફે...

આજે અને કાલે ખરીદીનો મહાયોગ પુષ્ય નક્ષત્ર

  દિવાળીના 7 દિવસ પહેલાં ખરીદી માટે શનિ અને સૂર્ય પુષ્ય નક્ષત્રનો સંયોગ છે. પુષ્ય નક્ષત્ર 4 નવેમ્બરે સવારે 8 વાગ્યે શરૂ થશે અને...

રાશિફળ : ૦૪/૧૧/૨૦૨૩

  મેષ :   જૂની સમસ્યાઓના કારણે પરિવારના સભ્યો પ્રત્યે મનમાં જે ગુસ્સો જામ્યો હતો તે દૂર થવા લાગશે. તમે દરેક સંબંધને નવા...

એરપોર્ટ રોડ પરથી ભારત અને શ્રીલંકા મેચ પર સટ્ટો રમતો શખ્સ પકડાયો

  એરપોર્ટ રોડ પર આવેલા બગીચા પાસે એક શખ્સ મોબાઇલ પર શંકાસ્પદ હરકત કરતો જોવા મળ્યો હતો. પોલીસ ટીમ તુરંત ત્યા પહોંચી પૂછપરછ કરતાં...

સેન્ટ્રીંગનું કામ કરતાં આધેડ ગોંડલ આવી રહ્યા હતાં ત્યારે નડી દુર્ઘટના

  ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર અકસ્માત માટે કુખ્યાત બિલિયાળા પાસે વહેલી સવારે મોટરસાયકલને ડમ્પર ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક...

રાજ્યમાં પ્રથમ પ્રયોગ રાજકોટમાં

  રાજકોટ કે કોઇપણ મહાનગરપાલિકા હોય તેમના માટે પીવાના પાણી અને ગટરના ગંદા પાણી બંને માટે વ્યવસ્થા કરવી ખૂબ જ જરૂરી હોય છે....

રાશિફળ : ૦૩/૧૧/૨૦૨૩

  મેષ : તમારી નજીકની વ્યક્તિ સાથે વિવાદને કારણે વસ્તુઓ પ્રત્યે તમારો દ્રષ્ટિકોણ બદલાશે. આ વ્યક્તિ દ્વારા સ્પષ્ટ રીતે...

રાજકોટમાં બીમારીથી કંટાળી ફાંસો ખાઇ યુવતીએ જીવાદોરી કાપી નાખી

  શહેરમાં આપઘાતના બનાવો રોજીંદા બની ગયા છે ત્યારે વધુ એક આપઘાતના બનાવમાં યુવતીએ ફાંસો ખાઇ જીંદગી ટૂંકાવી લીધાનો બનાવ...

ઠંડી ન પડતા શાકભાજીના ભાવમાં ગરમી

  નવેમ્બર શરૂ થઈ ગયો છતાં ઠંડી શરૂ થઇ નથી. આમ, વાતાવરણની પ્રતિકૂળ અસર પડતા શાકભાજીના ભાવમાં વધારો આવ્યો છે. ડુંગળીનો ભાવ સતત ઊંચો...

રાશિફળ : ૦૨/૧૧/૨૦૨૩

  મેષ PAGE OF CUPS એકલા સમય પસાર કરીને અને તમારા વિચારોનું અવલોકન કરીને, તમે એક નવો પરિપ્રેક્ષ્ય મેળવશો. તમારી અંગત બાબતોને...

અસામાજિક તત્ત્વોના અડ્ડા બનેલા ચાના થડા શહેરની ટ્રાફિક અને ગંદકીની સમસ્યાનું મૂળ!

  રાજકોટ શહેરમાં ગંદકી અને ટ્રાફિક સમસ્યા તેમજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો આ ત્રણેય ગેરરીતિનું કેન્દ્ર કોઇ હોય તો ચાના થડા છે....