Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રિટેલ ફુગાવો ઘટીને ત્રણ મહિનાના નીચલા સ્તરે

  દેશમાં સપ્ટેમ્બર મહિનામાં સામાન્ય જનતાને મોંઘવારી મોરચે રાહત મળી છે. સપ્ટેમ્બર દરમિયાન રિટેલ ફુગાવો ઘટીને 5.02% સાથે ત્રણ...

રિટેલર્સને તહેવારો દરમિયાન વેચાણમાં 10-12% વૃદ્ધિ અને રોજગારમાં 20% વૃદ્ધિની અપેક્ષા છે: રિપોર્ટ

  આ તહેવારોની સિઝનમાં મજબૂત ગ્રાહક સેન્ટિમેન્ટને કારણે રિટેલર્સ ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં ડબલ ડિજિટમાં વૃદ્ધિની...

ભારતમાં પણ દેવાનું સ્તર ચીન જેટલું ઊંચું, પરંતુ જોખમ આંશિક છે: IMF

  ભારત પર ચીનની માફક ઊંચું દેવું છે પરંતુ તેની સાથે સંકળાયેલું જોખમ તેના ઉત્તરમાં સ્થિત પાડોશી જેટલું વધારે નથી. ભારતે મધ્યમ...

ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં 30% રોકાણ ઘટ્યું SIPમાં રોકાણ રેકોર્ડ રૂ.16042 કરોડ આંબ્યું

  વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી અનિશ્ચિતત્તાના માહોલ વચ્ચે ઇક્વિટી માર્કેટમાં વોલેટાલિટીના કારણે રોકાણકારોનો ઉત્સાહ ઘટ્યો છે....

ચીની કંપની વીવોના 3 અધિકારીઓ, લાવાના એક અધિકારીની ધરપકડ

  એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મંગળવારે ચીની કંપની Vivo મોબાઈલના ત્રણ અધિકારીઓ અને એક Lavaની ધરપકડ કરી છે. આ ધરપકડ મની લોન્ડરિંગ...

હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2023માં સામેલ 110 ઉદ્યોગપતિઓમાં ગૌતમ અદાણી ટોચ પર રહ્યા

  360 વન વેલ્થ હુરુન ગુજરાત રિચ લિસ્ટ 2023માં ગુજરાતની અમીરી ઉડીને આંખે વળગે છે. હુરુન ઈન્ડિયાની અમીરોની યાદીમાં ગૌતમ અદાણી ભલે...

ભારતને સ્વિસ એકાઉન્ટની વિગતોનો 5મો સેટ મળ્યો

  ભારતને સ્વિસ બેંક ખાતાની વિગતોનો પાંચમો સેટ મળ્યો છે. એન્યુઅલ ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઈન્ફોર્મેશન (AEOI) હેઠળ સ્વિટ્ઝર્લેન્ડે 104...

હીરો મોટોકોર્પના ચેરમેન વિરુદ્ધ FIR

  દિલ્હી પોલીસે સોમવારે (9 ઓક્ટોબર) હીરો મોટોકોર્પના ચેરમેન, સીઈઓ અને મેનેજિંગ ડિરેક્ટર પવન કાંત મુંજાલ વિરુદ્ધ FIR નોંધી છે....

USમાં ક્રિપ્ટો માઇનિંગને કારણે બેફામ વીજ વપરાશ

  અમેરિકાનું ટેક્સાસ રાજ્ય વિજળીની અછત સામે ઝઝુમી રહ્યું છે. શિયાળા દરમિયાન ચક્રવાતને કારણે સમગ્ર રાજ્યના લાખો ઘરોમાં...

મોંઘવારીથી મળશે રાહત, આ વર્ષથી લોન સસ્તી થશે

  RBIની છેલ્લી MPC બેઠક દરમિયાન રેપોરેટ યથાવત્ રખાતા સામાન્ય જનતાને કેટલાક અંશે રાહત મળી છે. ઉચ્ચ વ્યાજદરોના સંદર્ભે આ વર્ષથી રાહત...

આરબીઆઇએ ગોલ્ડ લોનની વર્તમાન મર્યાદામાં વધારો કર્યો

  બુલેટ રિપેમેન્ટ સ્કીમ હેઠળ રિઝર્વ બૅન્કે ગોલ્ડ લોનની વર્તમાન રકમ વધારવાનો નિર્ણય કર્યો છે. પહેલાં આ મર્યાદા 2 લાખ રૂપિયા હતી...

જંગલોને બચાવવા માટે ઇન્ડસ્ટ્રીઝ, પર્યાવરણની સુરક્ષા‎સાથે

  સ્કોટલેન્ડના આંતરિક ભાગમાં એક ‎‎દ્વીપકલ્પ પર એક અનોખો પ્રયોગ ‎‎કરવામાં આવી રહ્યો છે. પ્રકૃતિ ‎‎પુનઃસ્થાપન એટલે નાશ...