Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સિંહ દર્શન માટે કેવી રીતે થતો બ્લેક બુકિંગનો ખેલ?

  ગુજરાતના સિંહદર્શન માટેની સૌથી લોકપ્રિય ગીર સફારી બુકિંગ સિસ્ટમમાં મોટો કૌભાંડ બહાર આવ્યો છે. ગુજરાત સરકારની સત્તાવાર...

બોટાદના ડખ્ખા વચ્ચે ઈટાલિયાની રાજકોટમાં જનસભા

  બોટાદમાં આમ આદમી પાર્ટીની મહાપંચાયત દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણનો બનાવ બન્યો હતો. તેના ગણતરીના કલાકોમાં જ રવિવારે...

રંગીલા રાજકોટની બજાર માનવ મહેરામણથી ઉભરાઈ

  રંગીલુ ગણાતું રાજકોટ શહેર હાલ દિવાળીના તહેવારના રંગે રંગાઈ ગયું છે. તહેવારોને હજુ એકાદ સપ્તાહ જેવો સમય બાકી હોવા છતાં...

સુરતમાં 5 કલાકમાં જ બે હત્યા

  સુરતમાં માત્ર પાંચ કલાકમાં જ બે હત્યાના બનાવ સામે આવ્યા છે. અમરોલી વિસ્તારમાં 2000 રૂપિયા માટે મિત્ર દ્વારા મિત્રના ભાઈને મોતને...

સિવિલનાં લોન્ડ્રી કોન્ટ્રાક્ટ વિવાદમાં રૂ. 8.51 લાખની વસૂલાત

  રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોન્ડ્રી કોન્ટ્રાક્ટર દ્વારા રૂ. 30 લાખથી વધુની કિંમતના ઓછાડ (બેડશીટ્સ), પડદા, અને ઓપરેશન થિયેટરના...

વિકાસ સપ્તાહ અંતર્ગત રાજકોટમાં સ્વદેશી મેળાનું ઉદ્ઘાટન

  રાજકોટમાં તહેવારોનો માહોલ શરૂ થઈ ગયો હોવાથી, મહાપાલિકાની ફૂડ શાખાએ ખાદ્ય ચીજવસ્તુઓ, ખાદ્યતેલ અને ડેરી પ્રોડક્ટના નમુના...

રાષ્ટ્રપતિનું સિંહદર્શન બાદ સિંહ સદનમાં રાત્રિ રોકાણ

  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે, ત્યારે આજે બીજા દિવસે રાષ્ટ્રપતિએ સવારે પ્રથમ જ્યોર્તિલિંગ...

સગીરના વાળ ખેંચવાના પ્રકરણમાં કોન્સ્ટેબલ પ્રદિપ ડાંગરની ધરપકડ

  રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં મારામારીની ઘટનામાં સગીર આરોપીનું માથું પકડી વાળ ખેંચીને તેની સાથે અમાનુષી અત્યાચાર...

રાજકુમાર જાટ કેસની તપાસ અન્ય એજન્સીને સોંપવા માટે ફિટ: હાઈકોર્ટ

  રાજકોટના 24 વર્ષીય રાજકુમાર જાટના અકસ્માત મૃત્યુનો ગુનો કુવાડવા રોડ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હતો. યુવકના પરિવારનું માનવું...

નાયબ મામલતદાર પર ખુરશીનો ઘા કર્યો, CCTV

  જૂનાગઢ તાલુકા સેવા સદનમાં ફરજ પર હાજર નાયબ મામલતદાર (ઇ-ધરા) પર આજે બપોરના સમયે હુમલાની સનસનાટીપૂર્ણ ઘટના બની હતી. વેચાણ...

પ્રેમમાં અંધ યુવતીએ પ્રેમીના કહેવાથી પોતાના જ ઘરમાં ચોરી કરી

  રાજકોટ જિલ્લાના જેતપુરમાં રૂપિયા 8.20 લાખની ચોરી કેસમાં પિતાએ તેના પુત્ર અને પુત્રી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ...

વિદ્યાર્થી ઈકોનો સાઈડનો દરવાજો ખોલીને અડધો બહાર લટક્યો

  સુરતના અમરોલી વિસ્તારમાં એક અત્યંત જોખમી દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ...