Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

રિપોર્ટ્સમાં ચીફ સિલેક્ટર અગરકર સાથે વાતચીતનો દાવો

  ભારતીય કેપ્ટન રોહિત શર્મા હવે T20 ઈન્ટરનેશનલ નહીં રમે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિતે વનડે વર્લ્ડ કપ...

પંકજ અડવાણી 26મી વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા

  ભારતીય સ્ટાર પંકજ અડવાણીએ 26મી વખત વર્લ્ડ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપ જીતી છે. પંકજે કુઆલાલંપુરમાં લોન્ગ ફોર્મેટનો ખિતાબ જીત્યો...

PM મોદીએ કમને કમિન્સને ટ્રોફી આપી!

  વર્લ્ડ કપ 2023ની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 6 વિકેટથી હરાવ્યું અને છઠ્ઠી વખત વન-ડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. અમદાવાદમાં...

હારના ડરથી ટીમ ઈન્ડિયા હારી!

  ટીમ ઈન્ડિયાએ ફરી એકવાર ICC ટ્રોફી જીતવાની તક ગુમાવી દીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી વર્લ્ડ કપ...

વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં પ્રવેશ્યો પેલેસ્ટાઈન સમર્થક

  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહેલી ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં સુરક્ષામાં ચૂક જોવા મળી. ભારત-ઓસ્ટ્રેલિયા...

વર્લ્ડ કપની ફાઇનલમાં ICU બેડ સાથેની મિની હોસ્પિટલ ઊભી કરાઈ

  અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે 19 નવેમ્બરે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે. આ હાઇ પ્રોફાઇલ મેચ જોવા માટે...

વર્લ્ડ કપ વચ્ચે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ સસ્પેન્ડ

  ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા શ્રીલંકા ક્રિકેટ બોર્ડ (SLC)ને સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. બોર્ડમાં...

ઈંગ્લેન્ડે 160 રનથી હરાવ્યું

  નેધરલેન્ડ ODI વર્લ્ડ કપ 2023માંથી બહાર થઈ ગયું છે. પુણેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની ટીમે 160 રનથી હરાવ્યું. બેન સ્ટોક્સે...

વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે બાંગ્લાદેશની પ્રથમ જીત

  બાંગ્લાદેશે વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે પ્રથમ વિજય હાંસલ કર્યો છે. ટીમે સોમવારે શ્રીલંકાની ટીમને 3 વિકેટથી હરાવ્યું...

20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ભારતનો સતત આઠમો વિજય

  ભારતે એકતરફી મેચમાં દક્ષિણ આફ્રિકાને 243 રને હરાવીને વન-ડે વર્લ્ડ કપમાં સતત આઠમી જીત નોંધાવી છે. આ સાથે જ ભારતે પોઈન્ટ ટેબલમાં...

નેધરલેન્ડ્સને 7 વિકેટથી હરાવ્યું

  અફઘાનિસ્તાને વર્લ્ડ કપ 2023માં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે શુક્રવારે નેધરલેન્ડ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. લખનઉના એકાના...

ભારત સેમિફાઈનલમાં પહોંચનારી પહેલી ટીમ

  શાનદાર ફોર્મમાં ચાલી રહેલી ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ અત્યાર...