Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

મુંબઇ NSE IPO માટે સેબી દ્વારા લીલી ઝંડીની રાહમાં

  એનએસઇ બહુપ્રતીક્ષિત આઇપીઓ શરૂ કરવા માટે મૂડી બજારના નિયમનકાર સેબીની મંજૂરીની રાહ જોઈ રહ્યું હોવાનું એમડી અને સીઇઓ...

મ્યુચ્યુઅલ ફંડમાં સાત વર્ષનો સૌથી ઝડપી ગ્રોથ

  ભારતીય મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ દ્વારા સંચાલિત કરાતી સંપત્તિ (AUM) ગત નાણાકીય વર્ષમાં 33.58% વધીને રેકોર્ડ 54.1 લાખ કરોડ પર પહોંચી ચૂકી...

હૈદરાબાદનું ચેન્નઈ પર બુલડોઝર ફરી વળ્યું

  સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024માં તેના હોમ ગ્રાઉન્ડ પર સતત બીજી મેચ જીતી છે. ટીમે સિઝનની 18મી મેચમાં ચેન્નઈ...

NSEએ 4 નવા ઇન્ડેક્સ લૉન્ચ કર્યા, 8 એપ્રિલથી ટ્રેડિંગ થશે

  નેશનલ સ્ટોક એક્સચેન્જે બુધવારે ચાર નવા ઇન્ડેક્સ લૉન્ચ કર્યા હતા. આગામી સપ્તાહે સોમવારથી તેમાં ટ્રેડિંગ કરી શકાશે. નવા...

એક લાખ કરોડથી વધુ માર્કેટકેપ કંપનીઓની સંખ્યા 80 થઇ

  વૈશ્વિક સ્તરે ભારતીય મજબૂત અર્થતંત્ર, શેરમાર્કેટમાં રિટેલ રોકાણકારોનો સતત વધી રહેલો ઉત્સાહ અને શેરબજારની તેજીના પગલે...

અમદાવાદમાં ગુજરાત અને પંજાબની મેચ પૂર્ણ

  આજે અમદાવાદના મોટેરા ખાતે આવેલા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં IPL 2024ની ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મેચ યોજાઇ...

ખેતરમાંથી કારખાનાં-કારખાંનામાંથી ઑફિસનું ગ્રોથ મોડલ અયોગ્ય

  50 વર્ષથી પણ વધુ સમય સુધી વિશ્વના અનેક ગરીબ અને આર્થિક રીતે નબળા દેશોની અમીર બનવાની કહાનીમાં કોઇ વધુ પરિવર્તન થયું ન હતું. ખેતી...

આ વર્ષ IT કંપનીઓ માટે રિકવરીનું વર્ષ બનશે

  સ્થાનિક આઇટી ઇન્ડસ્ટ્રી માટે એપ્રિલથી શરૂ થતું નાણાકીય વર્ષ 2024-25 રિકવરીનું વર્ષ સાબિત થઇ શકે છે. ગત નાણાકીય વર્ષના...

કોલકાતાએ દિલ્હીને 3 વર્ષ પછી હરાવ્યું

  કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત ત્રીજી જીત હાંસલ કરી છે. ટીમે વર્તમાન સિઝનની 16મી મેચમાં દિલ્હી...

એનએસઇએ નિફ્ટી-50ની લોટ સાઇઝ ઘટાડીને અડધી કરી

  નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ આગામી 26 એપ્રિલ 2024થી અમલી બને તે રીતે ડેરિવેટિવ્ઝ ઇન્ડેક્સિસ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવાની જાહેરાત...

76 કંપનીઓએ મેઇનબોર્ડમાં IPO દ્વારા રૂ.62000 કરોડ એકત્ર કર્યા

  ઇક્વિટી માર્કેટની સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ મજબૂત સ્થિતી જોવા મળી છે. ગત નાણાવર્ષમાં 76 કંપનીઓએ મેઇનબોર્ડમાં આઇપીઓ દ્વારા...

RCBએ હોમગ્રાઉન્ડમાં શરણાગતિ સ્વિકારી લીધી

  લખનઉ સુપરજાયન્ટ્સ (LSG)એ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024 (IPL)માં સતત બીજી જીત હાંસલ કરી. ટીમે વર્તમાન સિઝનની 15મી મેચમાં રોયલ ચેલેન્જર્સ...