Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

2024 રોકાણકારો માટે શ્રેષ્ઠ વર્ષ અનેક સેક્ટરમાં વૃદ્ધિ જોવા મળશે

  વર્ષ 2024ની શરૂઆત અને સામાન્ય ચૂંટણીની સાથે દેશનો નાણાકીય માહોલ અનેક પ્રકારની સંભાવનાઓથી ભરપૂર છે. વર્ષના બે મહિનામાં, મિડ અને...

ફ્રેન્ચ ફૂટબોલર પોલ પોગ્બા પર ચાર વર્ષનો પ્રતિબંધ

  ફ્રાન્સ અને જુવેન્ટસના મિડફિલ્ડર પોલ પોગ્બા પર ડોપિંગમાં પોઝિટિવ મળ્યા બાદ ચાર વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઇટાલિયન...

સાઇબર સિક્યો. માર્કેટ 39000 કરોડનું પાંચ વર્ષમાં એક લાખ કરોડે પહોંચશે

  વૈશ્વિક સ્તરે ડિજિટલ યુગ ચાલી રહ્યો છે તેમાં પણ ભારત ઝડપથી ડિજીટલ યુગ તરફ જઈ રહ્યું છે. ડિજિટલની સાથે-સાથે સાયબર ફ્રોડના...

દેશના રિટેલ સેક્ટરનું કદ વધીને એક દાયકામાં $2 ટ્રિલિયને આંબશે: રિપોર્ટ

  દેશનું રિટેલ સેક્ટર આગામી દાયકામાં મજબૂત આર્થિક વૃદ્ધિની સાથે જ વપરાશમાં પણ તેજીને કારણે 9-10%ના દરે વધીને $2 ટ્રિલિયનને આંબશે....

હોકી ઈન્ડિયા જૂથવાદ અને મતભેદોના આરોપોને નકાર્યા

  હોકી ઈન્ડિયાએ ભૂતપૂર્વ CEO એલેના નોર્મનના જૂથવાદ અને આંતરિક મતભેદોના આરોપોને ફગાવી દીધા છે. ફેડરેશનના પ્રમુખ દિલીપ તિર્કી અને...

દેશનાં વિકાસલક્ષી લક્ષ્યો સાથે ભારતીય કંપનીઓ સંકલન સાધવામાં અગ્રેસર

  નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્વતંત્રતાની 100મી વર્ષગાંઠ દરમિયાન એટલે કે વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ...

દેશનાં સ્ટાર્ટઅપ્સ નવા ભારતની કરોડરજ્જુ, તક ઝડપવા અપીલ

  સ્ટાર્ટઅપ્સને નવા ભારતની કરોડરજ્જૂ ગણતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે ઉદ્યોગસાહસિકોને બસ ન ચૂકવા તેમજ...

11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી 33 બોલમાં ઇટને સદી પૂરી કરી

  નામીબિયાનો બેટર જેન નિકોલ લોફ્ટી-ઇટને T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેણે...

Paytm બેંકના ચેરમેન વિજય શેખરનું રાજીનામું

  Paytmના ફાઉન્ડર વિજય શેખર શર્માએ સોમવારે (26 ફેબ્રુઆરી) Paytm પેમેન્ટ્સ બેંક (PPBL)ના બોર્ડમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ બેંકના પાર્ટ...

ફ્રોડ ટ્રેડિંગ પ્લેટફોર્મ્સથી સતર્ક રહેવા રોકાણકારોને ચેતવણી

  કેપિટલ માર્કેટ નિયામક સેબીએ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોના (FPIs) રૂટ મારફતે ભારતીયોને સ્ટોક માર્કેટનો ઉપયોગ કરી શકાય તેવો...

પોલિટિશયનના પુત્ર પર બૂમ પાડી, વિહારીએ કેપ્ટનશીપ ગુમાવવી પડી

  હનુમા વિહારીએ ખુલાસો કર્યો છે કે તે આંધ્રપ્રદેશ માટે ફરીથી નહીં રમે. વિહારીએ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા એક નિવેદનમાં...

ભારતીય શેરબજારમાં તેજી તરફી ધ્યાન યથાવત્

  ગત સપ્તાહે ચાઈનાની આર્થિક અનિશ્ચિતતા વચ્ચે વૈશ્વિક સ્તરે જીઓપોલિટીકલ ટેન્શન સતત ઝળુંબી રહ્યું છે ત્યારે રેડ સી- રાતા...