Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયામાં યોજાયો સમારોહ

  ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંત અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકાની ગુરુવારે સગાઈ થઈ ગઈ છે. ગોળધાણા અને...

સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી કન્ઝ્યુમર

  વૈશ્વિક સ્તરે સોનાના વપરાશમાં ચીન બાદ ભારત બીજા ક્રમે રહ્યું છે. જ્વેલરીમાં ભારતીયોની માગ ઝડપભેર વધી રહી છે. સમગ્ર વિશ્વમાં...

ભારત વૈશ્વિક સ્તરે ટોચનું સેમી કન્ડક્ટર સપ્લાયર બનવા કટિબદ્

  વૈશ્વિક સેમીકન્ડક્ટર માર્કેટમાં વિપુલ તકને ધ્યાન રાખતા ભારત આગામી કેટલાક વર્ષોમાં વૈશ્વિક સ્તરે સેમીકન્ડક્ટર સેક્ટરના...

ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ અમેરિકામાં યોજાશે

  ICC તેની દરેક ટૂર્નામેન્ટમાં ઓછામાં ઓછી એક ભારત-પાકિસ્તાન મેચનું આયોજન કરે છે. આ બન્ને કટ્ટર હરીફો 2024ના T20 વર્લ્ડ કપમાં પણ ટકરાશે....

અમેરિકામાં હાઇવે પહોળા કરવાની યોજના રદ કરીને પબ્લિક ટ્રાન્સપોર્ટના વિકલ્પની શોધ

  અમેરિકા સતત વધતા ટ્રાફિક અને તેના માટે વારંવાર રસ્તા પહોળા કરવા મલ્ટિ લેયર રસ્તા, ફ્લાયઓવર બનાવવા જેવા ઉપાયો છોડીને બીજા...

વૈશ્વિક કંપનીઓએ અપનાવેલી ચાઇના પ્લસ વન રણનીતિ અને રોકાણથી સેક્ટરને ફાયદો

  વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને કોવિડ-19 સંબંધિત પડકારો છતાં ભારતીય કેમિકલ ઉદ્યોગ વર્ષ 2025 સુધીમાં 9.3 ટકાની સીએજીઆર વૃદ્ધિ કરશે તેવો...

આર્થિક પગભર થવા ટિઅર-2માં વર્કફોર્સમાં મહિલાની સંખ્યા વધી

  દેશમાં ટિઅર-2 શહેરોમાંથી મહિલાઓ વર્કફોર્સનો ભાગ બનવા માટે આતુરતાપૂર્વક પ્રયાસ કરી રહી છે અને વધુ સારી કમાણીની તકો માટે...

ક્રૂડના નીચા ભાવોથી OMCની નફાકારકતામાં વૃદ્ધિ થશે: મૂડીઝ

  રાજ્ય હસ્તકની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન...

પંડ્યાના બોલ્ડ થવા અંગે વિવાદ

  હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બુધવારે ભારત-ન્યૂઝીલેન્ડ વનડે શ્રેણીની પ્રથમ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે 12 રને...

વૈશ્વિક ટ્રેન્ડની તુલનામાં 57 ટકા ભારતીય CEOના મતે દેશની આર્થિક વૃદ્ધિ ઝડપી વધશે: PwC સરવે

વૈશ્વિક સ્તરે મંદીના તોળાતા ખતરા વચ્ચે 78% ભારતીય CEOના મતે આગામી 12 મહિના દરમિયાન વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો થશે. PwCના વાર્ષિક...

ભારતીય કંપનીઓનું ઓપરેટિંગ માર્જિન 18-19% રહેવાનો અંદાજ

  દેશમાં ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન કોમોડિટીની કિંમતોમાં ઘટાડો તેમજ રેવેન્યૂમાં આંશિક વૃદ્ધિને કારણે ભારતીય કંપનીઓનું...

અદાણી એન્ટરપ્રાઇઝનો 20000 કરોડનો FPO 25-31 જાન્યુ. સુધીમાં યોજાઇ શકે

  ગૌતમ અદાણી ગ્રુપની આગેવાની હેઠળ અદાણી ગ્રૂપની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇસિસ રૂ.20000 કરોડના મેગા FPO માટે માર્કેટ...