Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

NASAએ બનાવ્યો 360 ડિગ્રી વીડિયો

  અમેરિકન સ્પેસ એજન્સી નાસાએ એક સિમ્યુલેશન તૈયાર કર્યું છે જેના દ્વારા લોકો બ્લેક હોલમાં પડવાનો અનુભવ કરી શકશે. સિમ્યુલેશન...

ચીને લોન્ચ કર્યું મૂન મિશન

  ભારતના ચંદ્રયાન-3 મિશન બાદ હવે ચીને પણ તેનું મૂન મિશન લોન્ચ કર્યું છે. આ મિશનનું નામ ચેંગ'ઈ-6 મિશન છે અને તેમાં પાકિસ્તાનનો...

ચંદ્રના ખાડાઓમાં પાણીનો બરફ!

  ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ચંદ્ર પરના ખાડાઓમાં પાણીનો બરફ હોવાનો દાવો કર્યો છે. IIT કાનપુર, યુનિવર્સિટી ઓફ...

ભારતીય IT કંપનીઓની USથી આવક ઘટી, યુરોપના દેશોમાંથી વધી

  એક તરફ જ્યાં ભારતીય આઇટી કંપનીઓની અમેરિકન માર્કેટમાંથી થનારી કમાણીમાં ઝડપથી ઘટાડો થયો છે ત્યારે બીજી તરફ યુરોપ અને એશિયા...

પર્યાવરણને નુકસાન પહોંચાડવામાં AI એરલાઇન ઇન્ડસ્ટ્રીથી પણ આગળ નીકળી જશે

  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને સમગ્ર વિશ્વમાં ક્રાંતિકારી પરિવર્તન માટેની પહેલ બતાવવામાં આવી રહી છે. પરંતુ તેનાથી જોડાયેલી...

તર્ક અને તસવીર બનાવવામાં એઆઈ માણસોથી આગળ નીકળી ગયું

  આશરે 10 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલું એઆઈ આજે ઘણાં કામોમાં માણસો કરતાં આગળ નીકળી ગયું છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ 2024નો એઆઈ...

વિશ્વની 76% કંપનીઓની ટકાઉપણા માટે જેન AIમાં રોકાણની યોજના

  દેશના બે તૃતીયાંશ ટોચના એક્ઝિક્યુટિવ્સના મતે જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તેના ટકાઉપણા માટેના પ્રયાસોમાં...

અમેરિકન સ્પેસ ટ્રાવેલ કંપની અંતરિક્ષમાં 6 લોકોને ડિનર કરાવશે

  અમેરિકાની સ્પેસ ટ્રાવેલ કંપની સ્પેસ VIP ટૂંક સમયમાં જ સ્પેસમાં ડિનર કરાવશે. કંપનીએ છ કલાકની હાઇ-ટેક સ્પેસ બલૂન યાત્રાનું...

મસ્કના રોકેટનું ત્રીજું પરીક્ષણ લગભગ સફળ

  વિશ્વના સૌથી શક્તિશાળી રોકેટ સ્ટારશિપનું ત્રીજું પરીક્ષણ લગભગ સફળ રહ્યું હતું. તે બોકા ચિકા, ટેક્સાસથી 14 માર્ચે સાંજે 6:55...

ડિજિટલ યુગમાં તાતા ગ્રૂપની વિસ્તરણ યોજનાઓમાં ગુજરાત કેન્દ્રસ્થાને રહ્યું

  ગુજરાત સાથે ટાટા ગ્રુપના ઐતિહાસિક સંબંધોએ નવી દિશા પકડી છે કારણ કે આ ઉદ્યોગસમૂહે રાજ્યમાં તેના જોડાણને વધુ ઊંડું બનાવ્યું...

રશિયા ટૂંક સમયમાં કૅન્સરવિરોધી રસી બનાવશે

  રશિયાના વૈજ્ઞાનિકો ટૂંક સમયમાં કૅન્સરની રસી તૈયાર કરશે તેવો દાવો રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને કર્યો છે. એટલું જ નહીં...

માણસના મગજમાં ચિપ લગાવાઈ માત્ર વિચાર કરવાથી મોબાઈલ અને કમ્પ્યુટર ચલાવી શકાશે

  અબજપતિ ઇલોન મસ્કના બ્રેન-ચિપ સ્ટાર્ટઅપ ન્યૂરાલિન્કે માણસના મગજમાં ચિપ લગાવવામાં સફળતા મેળવી છે. મસ્કે સોમવારે જણાવ્યું કે...