પશ્વિમ ગુજરાત વીજકંપની લિમિટેડની ટીમોએ એક સપ્તાહનો વિરામ લીધા બાદ ફરી ચેકિંગ ઝુંબેશ હાથ ધરી છે અને મંગળવારે ગોંડલ,...
રાજકોટ મનપા કચેરીએ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળનાર છે. જેમાં રખડતા ઢોરનાં ત્રાસ અંગે મોટા નિર્ણયો લેવાય તેવી શક્યતા...
ખીજડીયા પક્ષી અભયારણ્યએ જામનગરથી 12 કિ.મી. દૂર જામનગર-રાજકોટ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પક્ષીપ્રેમીઓ માટે આકર્ષણ ઉભું કરતું...
અર્નાકુલમ-ઓખા એક્સપ્રેસ રાજકોટ રેલવે સ્ટેશન પર તેના નિર્ધારિત સમય કરતા 24 કલાક મોડી પહોંચી હતી. જેના કારણે તેમાં સવાર 80 જેટલા...
શહેરના મોચી બજાર, ખટારા સ્ટેન્ડ પાસેના ઓવરબ્રિજ નીચે સૂતેલા શ્રમિક પરિવારના ચાર મહિનાના બાળકને કોઇ ઉઠાવી ગયાનો બનાવ...
દાહોદ શહેરમાં ભૌતિક વિકાસનાકામોમાં વૃક્ષોનું મોટા પાયે છેદન થઈરહ્યું છે. જેને લીધે પ્રદૂષણ અનેઓક્સિજનના લેવલ પર અસર...
રાજકોટમાં મનપા અને ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ આવાસ યોજનાઓ જાહેર કરવામાં આવે છે અને તેના ફોર્મ વિતરણ માટે...
શહેરમાં પોલીસનું કે કાયદાનું કોઇ અસ્તિત્વ ન હોય તેમ રોજ ઘાતક હથિયારો સાથે ટોળાં સ્વરૂપે આવી લોકોમાં ભયનો માહોલ ફેલાવી...
ચન્દ્રયાન-3, મંગળયાન, સૂર્યયાન (આદિત્ય)ની સફળતા પછી ભારતે હવે શુક્રયાનની તૈયારી આદરી છે. ઈસરોના ચેરમેન એસ.સોમનાથે કહ્યું હતું...
રાજકોટની ભાગોળે આણંદપર ગામે રહેતા પરિવારનો 15 વર્ષનો પુત્ર ગોંડલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. રજાઓમાં તે રાજકોટ...
ટ્રાફિક નિયમન માટે જેમની સેવા લેવામાં આવે છે તે ટ્રાફિક વોર્ડન ઉઘરાણા જ કરે છે તેવી અગાઉ અનેક ફરિયાદો ઉઠી છે, ઉઘરાણાના વીડિયો...
2 હજારની ચલણી નોટ જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. શનિવારે આ નોટ જમા કરવાનો છેલ્લો દિવસ છે. શહેરમાં 3500 કરોડ રૂપિયાથી...