Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

હોળી ધુળેટીનો પર્વ નજીક આવતા જ દ્વારકા જતા પદયાત્રીઓનો પ્રવાહ જામ્યો, સેવાભાવીઓ દ્વારા ઠેર-ઠેર કેમ્પ કરાયા

હાર્દિક મોરાણિયા ( રાજકોટ )  દ્વારકાના ફૂલડોલ ઉત્સવમાં ભાગ લેવા ગુજરાત ઉપરાંત આસપાસના અન્ય રાજ્યોમાંથી ભક્તો મોટી...

ગોંડલના વિજયનગરમાં રાંધણગેસ સિલિન્ડરમાં આગ

  ગોંડલ વોરા કોટડા રોડ પર આવેલા વિજય નગરમાં રહેણાંકમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ સિલિન્ડરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ થવા પામી...

ધોરાજીના 25 ગામના ખેડૂતો માટે ભાદરમાંથી 150 ક્યુસેક પાણી છોડાયું

  ઉનાળુ વાવેતરનો સમય થઇ ગયો છે અને બીજી તરફ ડેમમાં પણ ઓણસાલ સારા વરસાદના લીધે જળસંગ્રહ પુષ્કળ થયો છે ત્યારે ભાદર 1 ડેમમાંથી...

અંબાજી મંદિરમાં શનિવારથી મોહનથાળનો પ્રસાદ નહીં મળે ?

  અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદના હવે 19200 પેકેટ બચ્યા હતા જેમાંથી ગુરુવારે રાત સુધી 11000 પેકેટનું વિતરણ થયું હતુ હવે 8200...

ઉપલેટામાં દારૂની 288 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

  ઉપલેટાના વાડલા રોડ પરથી પોલીસે દરોડો પાડી એક શખ્સને દારૂની 288 બોટલ સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ...

જેતપુરની SPCG સ્કૂલમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને અલગ બેસાડાતા વાલીઓમાં રોષ

  શહેરના બોસમીયા કોલેજ સંકુલમાં આવેલ એસપીસીજી સ્કૂલમાં આરટીઇ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓનો અલગ વર્ગમાં બેસાડવાની એક વર્ષ...

હોસ્પિટલનો અંધેર વહીવટ સુધારવા માટે નાયબ ક્લેક્ટર કક્ષાના વહીવટદાર મૂકવા વિચારણા

  રાજકોટ સિવિલ હોસ્પિટલ પોતાના અંધેર અને અણઘડ વહીવટ માટે ગુજરાતભરમાં કુખ્યાત છે. તબીબી અધિક્ષક જાણે માત્ર ફાઈલો પર સહી જ કરી...

બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળાનો વિવાદ

  બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળા વિવાદમાં આવી છે. મંગળવારે અહી સાવરણી આપવા જેવી બાબતે આચાર્યએ શિક્ષકને ચપ્પલ વડે માર...

ગોંડલના ભુણાવામાં કૂવામાંથી અજાણ્યા યુવકની લાશ મળી

  ગોંડલ તાલુકાના ભુણાવા ગામની સીમનાં કૂવામાં અજાણ્યા યુવકની લાશ તરતી હોવાની જાણ પોલીસને થતાં પોલીસ અને પાલિકાના તરવૈયાઓ ઘટના...

ગુજરાતમાં ગુજરાતી સત્તાવાર ભાષા છતાં કેટલીક સ્કૂલો ભણાવતી નથી : શિક્ષણમંત્રી

હવેથી રાજ્યની તમામ શાળાઓમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને ફરજિયાત ગુજરાતી ભાષા ભણાવવામાં આવશે. આજરોજ ગુજરાત વિધાનસભામાં ‘ગુજરાત...

ભુજના જૈન ગૃહિણીએ મુત્યુ બાદ અંગદાન દ્વારા ત્રણ અજાણી વ્યક્તિને જીવન આપ્યું

  અહિંસા તેમજ પરોપકારને વરેલા જૈન સંપ્રદાયના ભુજ સ્થિત ગૃહિણીને અકસ્માત નડતાં બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. હતભાગીના પરિવારે આ...

જસદણની ફ્લોર મિલમાંથી 25 હજારની રોકડની ઉઠાંતરી

  જસદણમાં ચિતલીયા રોડ પર આવેલી ફ્લોરમીલમાંથી ત્યાં ઓપરેટર તરીકે કામ કરતા પરપ્રાંતીય પરિવારે માલિકે ખાનામાં રાખેલા રૂ.25...