Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

દુષ્કર્મનો ભોગ બનેલી કિશોરીએ બાળકીને જન્મ આપ્યો

  અનૈતિક સંબંધોથી જન્મેલા બાળકને કાં તો ઘોડિયા ઘરમાં મૂકી દેવામાં આવે છે. અથવા નિર્જન સ્થળે તેના નસીબના ભોગે ફેંકી દેવામાં આવે...

રાજકોટમાં હત્યા કર્યા બાદ રાત્રે જ લાશને તાડપત્રી ઢાંકી કપાસની સાંઠી નીચે છુપાવી દીધી

શહેરની ભાગોળે કાલાવડ રોડથી ન્યારી ડેમ તરફના રસ્તા પર લગુન્સ રિસોર્ટની સામે આવેલા મેદાનમાંથી કપાસની સાંઠીઓ નીચે છુપાવેલી લાશ મળી...

સુરતમાં BRTS રૂટમાં નશામાં ધૂત કારચાલકે 6 લોકોને ઉડાવ્યા

  સુરતમાં અમદાવાદમાં તથ્ય પટેલે કરેલ અકસ્માતની યાદ તાજી થઈ છે. કાપોદ્રામાં રાત્રે પૂરપાટ ઝડપે આવતા સ્વિફ્ટ કારના ચાલકે...

રાજકોટના બે કોચિંગ કલાસના સંચાલકોને ત્યાં GSTના દરોડા

  રાજકોટમાં વિદ્યાર્થીઓ પાસેથી ઊંચી ફી વસૂલ કરી ભરવાપાત્ર થતો ટેક્સ નહીં ચૂકવીને સંચાલકો ટેક્સચોરી કરતા હતા. ટેક્સચોરી...

લોધિકાના હરીપર ગામે ત્રાટક્યું ખાણખનીજ વિભાગ

  રાજકોટની ભાગોળે ખનીજચોરીનો મસમોટો કિસ્સો સામે આવ્યો છે જેમાં ખનીજ માફિયાઓએ ગૌચર ખોદી નાખી લાખો ટન સોફ્ટ મોરમ સગેવગે કરી...

સાણંદમાં કેમેરા દીઠ 2.57 લાખ લેખે 1.39 કરોડના ખર્ચે 53 સી.સી.ટી.વી. લગાવાયા

  સાણંદ નગરપાલિકાએ વર્ષ 2019માં રૂ.1.39 કરોડના ખર્ચે તીસરી આંખ સમાન સીસીટીવી કેમેરા રાજમાર્ગો, બજાર, હાઇવે વિસ્તાર ઉપર લગાવ્યા હતા...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 22 મા રજિસ્ટ્રાર તરીકે ચાર્જ સંભાળતા રૂપારેલીઆ

  રાજકોટ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્ષો પછી  કાયમી રજીસ્ટ્રાર તરીકે કે.કા. શાસ્ત્રીજીના જન્મદિવસના પાવન દિવસ પર ડો. એચ.પી....

જ્વેલરી શો રૂમમાં 85 લાખની લૂંટ કરનાર 3 આરોપીને 10 વર્ષની સજા

  રાજકોટ રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં પેડક રોડ પર દોઢ વર્ષ પહેલાં જ્વેલરી શો રૂમમાં 85 લાખની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે ત્રણ...

સુરતથી 1 કરોડના રફ હીરા પહોંચાડવા આફિક્રા જતો યુવક ઝડપાયો

  સુરત એરપોર્ટ પરથી ગોલ્ડ સ્મગલિંગની ભરમાર વચ્ચે શારજાહ જતી ફ્લાઇટમાં બેસવા જતા અગાઉ વરાછા ખાતે રહેતા યુવાનને એક કરોડના રફ...

તથ્ય પટેલ સામે ગુરુવારે કોર્ટમાં 5 હજાર પેજની ચાર્જશીટ રજૂ થશે

  ગત બુધવારે (19 જુલાઈએ) મોડી રાત્રે અકસ્માત સર્જીને ઈસ્કોન બ્રિજ પર જેગુઆર કારની અડફેટે 9-9 લોકોને તથ્ય પટેલે કચડી માર્યા હતા....

રાજકોટમાં બાંધકામ સાઈટના શ્રમિકને કોલેરા, બે સાથીને પણ ઝાડા-ઊલટી

  રાજકોટ શહેરમાં ઘણા સમય બાદ કોલેરા દેખાતા તંત્ર હરકતમાં આવ્યું છે. જે પાણી બાંધકામ સાઈટ પર વાપરવાનું હતું તેનો ઉપયોગ દર્દીએ...

ધરમપુર વિલ્સનહિલ ઉપર જોખમી સ્ટંટ કરતો બાઇક ચાલક ઝડપાયો

  ધરમપુરના પર્યટન સ્થળ વિલ્સન હિલ પર બાઇક પર જોખમી સ્ટંટ કરતો વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા હરકતમાં આવેલી પોલીસે કાર્યવાહી...