Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

એક્સિસ બાદ નાગરિક બેંકમાં રૂ.500ની 29 નકલી નોટ મળી

  બે દિવસ પહેલા જ એક્સિસ બેંકમાં નાણા જમા કરાવવા આવેલા ધારક પાસેથી રૂ.500ના દરની 26 ચલણી નોટ નકલી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો....

રાજકોટ આજીડેમે ફરવા ગયેલા સાત મિત્રો નહાવા ડેમમાં પડ્યા, બે તરુણના ડૂબી જવાથી મોત

શહેરની ભાગોળે આજીડેમે ફરવા અને નહાવા ગયેલા જાગનાથ વિસ્તારના સાત નેપાળી તરૂણવયના મિત્રોમાંથી બે તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ થયું...

રાજકોટમાં કિરણનગરમાં ફાંસો ખાઇ બેંકના સેલ્સ મેનેજરે આપઘાત કરી લીધો

  કોઠારિયા રોડ પરના કિરણનગરમાં બેંક કર્મચારીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. તેમજ બાંધકામ સાઇટ પર શ્રમિકે ફાંસો ખાઇ આપઘાત...

રાજકોટ સ્ટ્રેચરને ભગવો રંગ કરવા મામલે નિવેદન કરનાર ડોક્ટરને તબીબી અધિક્ષકની નોટિસ

  સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને ભગવો કલર કરીને ચોક્કસ લોકોને ખુશ રાખવાના હોસ્પિટલના સત્તાધીશોના પ્રયાસો ખુલ્લા પડી ગયા બાદ...

વડોદરામાં ભંગાર વાહનોની હરાજી પોલીસ 3 સ્ટાર હોટલના હોલમાં કરશે

  શહેર પોલીસ એક કદમ આગળ વધીને હવે વાહનોની હરાજી થ્રી સ્ટાર હોટલમાં કરવા જઈ રહી છે. આ માટે અખબારોમાં જાહેરાત આપવામા આવી છે. જેમાં...

રાજકોટમાં કારમાલિકે લોન ક્લિયર કરવા બેંકમાં 500ના દરની 26 નોટ નકલી ધાબડી

  એક્સિસ બેંકની કાલાવડ રોડ, કે.કે.વી.ચોક બ્રાંચમાં ઓપરેશન હેડ તરીકે નોકરી કરતા દર્શનભાઇ કિશોરભાઇ ખંભોળિયાએ યુનિવર્સિટી પોલીસ...

જૂનમાં તાપમાન 40 ડિગ્રી સુધી જળવાશે

  1થી 4 જૂન સુધી રાજકોટના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સમય ગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 40થી 41...

રાજકોટમાં પિતરાઇને સમજાવવા જતા યુવાન પર ધારિયાથી હુમલો

  રાજકોટ તાલુકાના બેડી ગામે પટેલનગરમાં રહેતા ચકાભાઇ હીરાભાઇ ઝાપડા નામના યુવાને તેના પિતરાઇ ભાઇ નાજા હકુભાઇ ઝાપડા અને લાલા...

સુરતમાં ખરીદીના બહાને 65 લાખના 1 કિલો સોનાની લૂંટ

  શહેરના ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે ઘોળે દિવસે 3 બદમાશે 1 કિલો સોનાના બિસ્કિટ રૂ. 65 લાખની લૂંટ કરી કારમાં ભાગી ગયા હતા. આ લૂંટમાં...

શહેર ભાજપના નવા માળખાની એક સપ્તાહમાં જ થશે જાહેરાત

  રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂક કરાઈ છે. આ સાથે જ શહેર ભાજપના નવા માળખાને લઈને રાજકારણ ગરમાયું છે જે...

રાજકોટમાં 4 દી’ પૂર્વેની માથાકૂટ બાદ પિતરાઇ ભાઇઓ વચ્ચે છરી, ધોકાથી હુમલો

  શહેરના પોપટપરા વિસ્તારમાં ચાર દિવસ પૂર્વે થયેલી માથાકૂટનો ખાર રાખી મંગળવારે ફરી કૌટુંબિક પરિવારના સભ્યો વચ્ચે છરી, ધોકા...

રથયાત્રામાં પહેલીવાર ઉજ્જૈનના કલાકારો શિવતાંડવ રજૂ કરશે

  અષાઢી બીજે રાજકોટમાં 16મી રથાયાત્રા નીકળશે. ભારતીય સંસ્કૃતિ, પરંપરાની જાણકારી યુવા, બાળક સૌ કોઇને મળે તે માટે નવતર પ્રયોગ હાથ...